No student devices needed. Know more
10 questions
પ્રકાશની કઈ ઘટના દ્વારા શ્વેત પ્રકાશનું સાત ઘટક રંગોમાં વિભાજન થાય છે ?
વક્રીભવન
પરાવર્તન
વિભાજન
વ્યતિકરણ
ત્રિકોણીય પ્રિઝમને કેટલી બાજુ હોય છે ?
3
4
5
6
સામાન્ય આંખ માટે દૂરબિંદુ ........... અંતરે હોય છે ?
25 cm
1 cm
25 m
અનંત
પ્રેસબાયોપિયાની ખામી નિવારણ માટે કયો લેન્સ પહરવો જોઈએ ?
બાયોફોકલ
બહિર્ગોળ
સમતલ
અંતરગોળ
વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે .. મિનિટ હોય છે ?
3
4
2
1
આંખના લેન્સની કેંદ્રલંબાઈમાં ફેરફાર .. કરે છે ?
કીકી
સિલિયરી સ્નાયુઓ
નેત્રપટલ
આઇરિસ
કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહતમ હોય છે ?
જાંબલી
વાદળી
લીલો
લાલ
આંખના ડોળાનો વ્યાસ ..............cm છે ?
3.2
2.3
2.1
2.5
ચિરાગને નજીકનું લખાણ સ્પષ્ટ વંચાય છે. પરંતુ દૂરનું લખાણ સ્પષ્ટ વંચાતું નથી તો તેમને આંખની કઈ ખામી હશે ?
હાયપરમેટ્રો પીઆ
પ્રેસ બાયોપિઆ
મેટ્રોપીઆ
માયોપિઆ
આકૃતિમાં ∠ D = .....................
નિર્ગમનકોણ
પ્રિઝમકોણ
વિચલનકોણ
વક્રીભવનકોણ
Explore all questions with a free account