198 NMMS પ્ર12 શબ્દનું અવેજીકરણ

Assessment
•
FARIYADKA P SCHOOL 6 TO 8
•
World Languages
•
8th Grade
•
2 plays
•
Medium
Student preview

9 questions
Show answers
1.
Multiple Choice
જો
જાંબલીને નીલો,
નીલાને વાદળી,
વાદળી ને લીલો,
લીલાને પીળો,
પીળા ને નારંગી,
નારંગીને રાતો કહેવામાં આવે તો નારંગી ક્યાં રંગની થાય?
રાતો
જાંબલી
2.
Multiple Choice
જો
આકાશને ચા,
ચાને પાણી,
પાણીને હવા,
હવા ને નદી,
નદીને તળાવ કહેવામાં આવે
તો મહેમાનોને પાણી આપ્યા બાદ તમે શું આપીને સ્વાગત કરશો?
પાણી
ચા
3.
Multiple Choice
જો
સફેદ ને વાદળી,
વાદળી ને લાલ,
લાલ ને પીળો,
પીળા ને લીલો,
લીલાને કાળો,
કાળા ને પર્પલ,
અને પર્પલ ને ઓરેન્જ કહેવામાં આવે તો લોહીનો રંગ કેવો હોય?
પીળો
લાલ
લીલો
4.
Multiple Choice
જો
બુક ને ઘડિયાળ,
ઘડિયાળને દફતર,
દફતર ને શબ્દકોશ,
શબ્દકોશ ને બારી
કહેવામાં આવે તો બુક ભરવા માટે શેનો ઉપયોગ થાય છે?
ઘડિયાળ
બારી
શબ્દકોશ
5.
Multiple Choice
જો ગાંધીજીને જવાહરલાલ,
જવાહરલાલ ને ઇન્દિરા ગાંધી,
ઇન્દિરા ગાંધીને ભીમરાવ આંબેડકર,
અને ભીમરાવ આંબેડકરને રાજેન્દ્ર પ્રસાદ
કહેવામાં આવે તો ભારતીય ચલણ પર કોનો ફોટો છાપવામાં આવે છે?
ગાંધીજી
જવાહરલાલ
ભીમરાવ આંબેડકર
રાજેન્દ્ર પ્રસાદ
Explore all questions with a free account
Find a similar activity
Create activity tailored to your needs using
197 NMMS પ્ર11 મુળાક્ષરોનું સંકેતિકરણ

•
8th Grade