No student devices needed. Know more
16 questions
મનુષ્યમાં જોવા મળતા એક કોષીય સંરચનાનું ઉદાહરણ જણાવો.
ગોળાકાર
રક્તકણ
શ્વેતકણ
કોષરસપટલને અન્ય કયા નામથી પણ ઓળખવામાં આવે છે?
રસધાની
જીવરસ
કોષરસ
જીવરસ પટલ
આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કોણ કરે છે?
જનીન
કોષકેન્દ્ર
કોષકેન્દ્રિકા
કોષોની રચનાઓનો વિસ્તૃત અભ્યાસ કરવા કોનો ઉપયોગ કરવામાં આવે છે?
અભિરંજક
જીવરસ
લીલ
ફૂગ
ક્યાં કોષો શરીરમાં સંદેશા પહોંચાડવાનું કાર્ય કરે છે?
ત્રાક કણ
ચેતા
રક્તકણ
સૌથી નાનો કોષ કયો છે?
શાહમૃગ નું ઈંડુ
અમીબા નો કોષ
માનવ કોષ
બેક્ટેરિયલ કોષ
કોષમાં રહેલ જેલી જેવા પદાર્થને શું કહે છે?
કોષરસપટલ
કોષ કેન્દ્ર
કોષ દિવાલ
કોષરસ
નીચેનામાંથી કોણ કોષરસમાં હોતું નથી?
કણાભસૂત્ર
રિબોઝોમ્સ
ગોલ્ગી ગાય
અમીબા
વનસ્પતિને આકાર પ્રદાન કોણ કરે છે?
કોષકેન્દ્ર
સ્નાયુ
કોષદિવાલ
કોષરસ
દરેક અંગ શેનો બનેલો હોય છે?
કોષરસ
સ્નાયુ
કોષકેન્દ્ર
પેશીઓ
અબજો કોષ વાળા સજીવની શરૂઆત કેટલા કોષ થી થાય છે
1
2
4
10,00,000
પ્રાણી કોષ માં આપેલ માંથી શું હોતું નથી?
હરિતકણ
કોષરસ
કોષકેન્દ્ર
રસધાની
રંગસૂત્રો ક્યારે જોવા મળે છે?
કોષનો ઘસારો થતાં
કોષ વિભાજન દરમ્યાન
કોષના મૃત્યુ સમય
કોષને પાણીમાં નાખતા
આદિ કોષ કેન્દ્રીય સજીવો ક્યાં છે?
ઉંદર અને હાથી
મરઘી અને શાહમૃગ
અમીબા અને પેરામિશિયમ
બેક્ટેરિયા,નીલ હરિત લીલ
DNA નું પૂરું નામ જણાવો.
ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ
ડ્રાય નાઇટ્રોજન એનાલિટિક્સ
ડ્રાઇવ ઇન એરો સાઇડ
નરી આંખે જોઈ શકાતા કોષનું ઉદાહરણ જણાવો
ગાલનો કોષ
ડુંગળીનો કોષ
મરઘીનું ઈંડુ
આપેલ તમામ
Explore all questions with a free account