No student devices needed. Know more
10 questions
What is the full form of ILO?
Indian labour organization
International labour organization
International labour occupation
Indian labour occupation
Which one of the following is Air pollutant?
Hydrogen sulfide
Carbon dioxide
Oxygen
Ozon
કાયદાની કઈ સ્કીમ કામદાર ને આવશ્યક વીમો પ્રદાન કરે છે?
ફેક્ટરી એક્ટ
પ્લાnટેશન મજૂર એક્ટ
કર્મચારી રાજ્ય વીમા ધારો
કર્મચારી પેન્શન એકટ
ફેક્ટરી એકટ અંતર્ગત કામદારના એક અઠવાડિયાના કામ ના કલાક ___ થી વધવા જોઈએ નહિ
60
50
48
40
ફેક્ટરી એક્ટ 1948 અનુસાર ઓછામાં ઓછાં કેટલા મજૂરો ધરાવતા પાવર નો ઉપયોગ કરતા કારખાનામા લાગુ પડે છે?
20 કામદાર
15 કામદાર
10 કામદાર
5 કામદાર
ફેક્ટરી એક્ટ 1948 મુજબ કેતરી માં કામદાર દીઠ લઘુતમ જગ્યા ____ ઘન ફૂટ હોવી જોઈએ
300
400
500
600
ESIC એટલે?
Employee state insurance council
Employee state insurance corporation
Employee state insurance committee
Emplou state insurance co ordination
ફેક્ટરી એકટ 1948 અંતર્ગત ઍક વયસ્ક કામદાર ની પૂરી ઉંમર ___ છે?
14
16
18
21
ESI act અંતર્ગત કયા પ્રકાર ની સુવિધા પ્રદાન કરે છે?
બીમારી નો લાભ
માતૃત્વ નો લાભ
રોજગાર ક્ષતિ નો લાભ
ઉપરોક્ત તમામ
સામાન્ય રીતે કામદાર ને નિયમ અનુસાર દરેક ____દિવસે એક સવેતન રજા મળવાાપાત્ર છે?
10
20
6
30
Explore all questions with a free account