No student devices needed. Know more
20 questions
તમે શિક્ષક બનવાનું કેમ પસંદ કર્યું?
શિક્ષકનો શોખ હતો
બાળકોને શિક્ષણ aapva
ગુજરાન ચલાવવા
સમાજમાં એક રૂત્બો મેળવી ને સમાજમાં સારા નાગરિકની કેળવણી કરવા
ક્લાસીસ સમય 7:30 હોય તો કેટલા વાગે આવવું જોઈએ?
7:25
7:28
7:20
7:15
બંને શિક્ષક એક સાથે રજા પર રહેવા માંગે છે. ત્યારે તમે શુ કરશો?
પેહલા રજા લીધેલ રહેશે
બંને રહેશે
અગત્યના કામ વાળા શિક્ષક રહેશે
એક પણ નહીં રહે
તમે કોનો ઓર્ડર ફોલો કરશો?
સહાયક શિક્ષક
સિનિયર શિક્ષક
સંચાલક (ડાયરેક્ટર )
ટ્રસ્ટી
તમે વેહલા આવીને શુ કરશો?
રજીસ્ટર સહી કરીશ
ઓફિસમાં બેસીશ
પ્રાર્થનાની તૈયારી કરીશ
સ્કૂલ કામ કરીશ
ક્લાસીસ પર કામથી વધુ રોકાવવાનું થાય તો તમે શુ કરશો?
કામ અગત્ય લાગશે તો રોકાઇશ
વધુ સમયનું વેતન લઇશ
ક્લાસીસના કાર્યને અગ્રતા આપીશ
ક્લાસીસનો સમય સુધી જ રહીશ
કા. પા કાર્ય એટલે શું?
નોટબૂકનું લખાણ
બુકનું લખાણ
બોર્ડનું લખાણ
દીવાલ પરનું લખાણ
વિષયાભિમુખની સમય મર્યાદા કેટલી હોવી જોઈએ
5 મિનિટ
5 મિનિટ કરતા ઓછી
5 થી 8 મિનિટ
7 મિનિટ
સંચાલક વાલી સાથે બેઠેલા છે તો તમે શુ કરશો?
ખખડાટ વગર ઓફિસમાં જઈ કાર્ય પૂર્ણ કરીશ
સંચાલકની રજા લઈને અંદર જઈશ
બહાર દરવાજે સંચાલકની રજાની રાહ જોઇશ
તે કાર્ય બંધ રાખીશ
અંગ્રેજી સ્વર કેટલા?
4
6
5
8
સંચાલક કંઈ કાર્યથી બેલ આપે છે ત્યારે તમે શુ કરશો?
બેલ વાગતાની સાથે તરત જ જઈશ
બીજા બેલની રાહ જોઇશ
બાળકને પૂછવા મોકલીશ
મારું કાર્ય પૂરું કરીને જઈશ
એકમ ટેસ્ટ એટલે શુ?
અઠવાડિયાનો ટેસ્ટ
2 અઠવાડિયાનો ટેસ્ટ
પાઠનો ટેસ્ટ
સત્રનો ટેસ્ટ
ઓફિસની સફાઈ કોણી દેખરેખ હેઠળ હોવી જોઈએ?
સફાઈકામદાર
શિક્ષક
બાળક
સંચાલક
લિપયર્સમાં કેટલા દિવસો આવે?
365
362
366
370
આમાંથી પેટા દિશા કંઈ છે?
ઈશાન
પૂર્વ
દક્ષિણ
ઉત્તર
સમય કરતા થોડા વહેલા આવેલા છો ત્યારે શુ કરશો?
ઓફિસમાં બેસીશ
સંચાલક સાથે એકમની ચર્ચા કરીશ
સહાયક શિક્ષક સાથે ચર્ચા વિચારણા કરીશ
બાળકો સાથે ચર્ચા કરીશ
This નો ઉપયોગ ક્યારે કરાય?
દૂરની વસ્તુ દર્શાવવા
નજીકની વસ્તુ દર્શાવવા
સામેની વસ્તુ દર્શાવવા
પાસેની વસ્તુ દર્શાવવા
બાળક વારંવાર ગૃહકાર્ય લાવતો નથી તો શુ કરશો?
વાલી સાથે ચર્ચા કરીશ
ક્લાસીસ પર બેસાડીને પૂરું કરાવીશ
કલાસીસમાં બેસવાની પરવાનગી આપીશ નહીં
ના લાવવા પાછળનું કારણ જાણીશ
તમે કોઈ કાર્ય સોંપવામાં આવે છે અને તમને આવડતું નથી તો શુ કરશો?
તે કામ નહીં કરું
તે કામને શીખવાનો પ્રયત્ન કરીશ
તે કામ ઘરે જઈને પૂર્ણ કરીશ
તે કામને બંધ રાખી બીજું કામ કરીશ
ક્લાસીસ પર ક્યાર સુધી નોકરી કરવા માંગશો?
ઘરે અગવડતા ઉભી ન થાય ત્યાર સુધી
વર્ષ સુધી
ક્લાસીસના સંચાલક જયાર સુધી રહેવાનું કહે ત્યાર સુધી
બાળકના ભવિષ્યને લઈને તેમની સાથે રહેવા માંગીશ
Explore all questions with a free account