No student devices needed. Know more
137 questions
ભારતમાં રાષ્ટ્રપતિની બંધારણીય જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લીધેલ છે?
અમેરિકા
બ્રિટન
રશિયા
ઓસ્ટ્રેલિયા
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
બ્રિટનમાં રાષ્ટ્રપતિ નું પદ વંશાનુગતછે
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે
ભારતમાં રાષ્ટ્રપતિ નું પદ વંશાનુગત છે
ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ છે
રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત માં નીચેના પૈકી કઈ લાયકાત ખોટી છે
તેમની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ,
તે અસ્થિર મગજ કે નાદાર હોવો જોઈએ નહીં
લોકસભાના સભ્ય તરીકે છોટા વાળા ની લાયકાત હોવી જોઈએ
તેમની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ
નીચેના પૈકી રાષ્ટ્રપતિ ની લાયકાત બાબતમાં ખોટું વિધાન કર્યું છે?
લોકસભામાં 50 સભ્યો એ તેમનું નામ રજુ કરેલ હોવું જોઈએ અને 50 સભ્યોએ નામ નુ સમર્થન કરેલ હોવું જોઈએ
રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા 15000 ડિપોઝિટ આર બી આઈ માં જમા કરાવવી
કેન્દ્ર કે રાજ્ય સરકાર માં કોઈપણ લાભના પદ પર હોવા જોઈએ નહીં
તમામ વિકલ્પ સાચા છે
ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ ની જોગવાઈ કયા ભાગમાં છે?
ભાગ-૬
ભાગ 5
ભાગ-૧૦
ભાગ 3
ભારતના રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે?
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને તેમની ગેરહાજરીમાં સર્વોચ્ચ અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશન
લોકસભાના અધ્યક્ષ અને તેમની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ
રાજ્ય સભાના સભાપતિ અને તેમની ગેરહાજરીમાં ઉપસભાપતિ
તમામ વિકલ્પ સાચા છે
રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ની પ્રક્રિયા બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે?
અનુચ્છેદ 108
અનુચ્છેદ 110
અનુચ્છેદ 143
અનુચ્છેદ 61
રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ની પ્રક્રિયા માં નીચેના પૈકી કઈ બાબત ખોટી છે?
સંસદમાં એક ગૃહમાં તેમની સામે ઠરાવ ના સ્વરૂપે તહોમત રજૂ કરવામાં આવશે
ગૃહના સભ્યોના કુલ સંખ્યાના ચોથા ભાગ કરતાં ઓછા ના હોય તેટલા સભ્યોનો ટેકો મળેલો હોવો જોઈએ
ઓછામાં ઓછી ૧૪ દિવસની નોટિસ આપવામાં આવશે
સંસદના કોઈ પણ ગૃહમાં બે તૃતીયા ઉસ કરતા ઓછી ન હોય કેટલી બહુમતીથી ઠરાવ પસાર થાય ત્યારથી રાષ્ટ્રપતિ તેમના હોદ્દા પરથી દૂર થયેલા ગણાશે
તમામ વિકલ્પ સાચા છે
રાષ્ટ્રપતિની બાબતમાં નીચેના પૈકી કઈ બાબત ખોટી છે?
રાષ્ટ્રપતિ નો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે
રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિ ને આપે છે
કોઈપણ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવે છે
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી કઈ બાબત ખોટી છે?
રાષ્ટ્રપતિ મૃત્યુ પામે કે રાજીનામું આપે ત્યારે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળી લે છે
ઉપરાષ્ટ્રપતિ વધુમાં વધુ છ માસ રાષ્ટ્રપતિપદ પર રહી શકે છે
રાષ્ટ્રપતિ ની જગ્યા ખાલી પડતાં છ માસની અંદર રાષ્ટ્રપતિની ચુંટણી કરવી અનિવાર્ય છે
તમામ વિકલ્પ સાચા છે
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંન્નેની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનુ પદ કોણ સંભાળશે?
વડાપ્રધાન
લોકસભાના અધ્યક્ષ
રાજ્યસભાના અધ્યક્ષ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માં ઉપસ્થિત થતી તમામ શંકાઓ અને તકરારના તપાસનો નિર્ણય કોણ કરશે?
સર્વોચ્ચ અદાલત
રાજ્યના મુખ્ય ન્યાયાધીશ
જીલ્લા પંચાયત
કલેકટર
કેન્દ્રશાસિત પ્રદેશોનું વહીવટ કરવાની સત્તા કોણ ધરાવે છે?
રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
જિલ્લા ન્યાયાધીશ
કલેકટર
નીચેના પૈકી કયા હોદ્દેદારોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે અને તેમને દૂર પણ રાષ્ટ્રપતિ કરે છે?
ભારતના એટર્ની જનરલ
રાજ્યના રાજ્યપાલ
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે નું રાષ્ટ્રીય પંચ
તમામ વિકલ્પો સાચા છે
નીચેના પૈકી કયા હોદ્દેદારોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે પરંતુ તેમને હોદ્દા પરથી હટાવવા બંધારણીય જોગવાઇ થી હટાવી શકાય છે
મુખ્ય ચૂંટણી કમિશનર
એટર્ની જનરલ
ભાષા પંચ
નાણાપંચ
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
એટર્ની જનરલ---- અનુચ્છેદ 76
રાજ્યપાલ------અનુચ્છેદ૧૫૫
વડાપ્રધાન-----અનુચ્છેદ
નાણાપંચ--અનુચ્છેદ 380
નીચેના પૈકી ખોટું વાક્ય શોધો
મુખ્ય ચૂંટણી કમિશનર. અનુચ્છેદ 324
સી એ જી. અનુચ્છેદ 148
રાજ્ય વડી અદાલતના ન્યાયાધીશ. અનુચ્છેદ ૨૧૭
સંઘ જાહેર સેવા આયોગ. અનુચ્છેદ 318
કયા બંધારણીય સુધારા અંતર્ગત એંગ્લો ઇન્ડિયન નું પદ નાબૂદ કરવામાં આવેલ છે
104 મો બંધારણીય સુધારો
103 મો બંધારણીય
102 મો બંધારણીય
86 મો બંધારણીય સુધારો
ઉપરાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવેલ છે
12
૨
૧૪
તમામ વિકલ્પો ખોટા છે
રાષ્ટ્રપતિ ને બંધારણ ના કયા અનુચ્છેદ અંતર્ગત વટહુકમ બહાર પાડવાની સત્તા છે
123
૨૧૩
૧૪૪
૫૧૨
રાષ્ટ્રપતિ વટહુકમ ક્યારે બહાર પાડી શકે છે?
સંસદના બંને ગૃહો અથવા કોઈ એક ગૃહ કાર્યરત ન હોય ત્યારે
સંસદના બંને ગૃહો કાર્યરત હોય ત્યારે
સંસદના બંને ગૃહો અથવા કોઈ એક ગૃહ કાર્યરત હોય ત્યારે
તમામ વિકલ્પો ખોટા છે
રાષ્ટ્રપતિ વટહુકમ ક્યારેય બહાર પાડી શકે છે?
સંસદના બંને ગૃહો અથવા કોઈ એક ગૃહ કાર્યરત ન હોય ત્યારે
રાષ્ટ્રપતિને તાત્કાલિક કાયદો ઘડવાની આવશ્યકતા જણાય ત્યારે
સરકાર સમક્ષ આકસ્મિક પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે
ઉપરની તમામ પરિસ્થિતિમાં
સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં બંને ગૃહોની મંજૂરી મળેતો જ વટહુકમ કાયદો બને છે?
છ અઠવાડિયા
6 મહિના
છ દિવસ
એક વરસ
જો મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય એવો વટહુકમ પ્રસિદ્ધ કરી શકાય?
હા
ના
રાષ્ટ્રપતિ નક્કી કરશે
ઉપરાષ્ટ્રપતિ નક્કી કરશે
રાષ્ટ્રપતિને વિટો પાવર વાપરવાની સત્તા બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે
અનુચ્છેદ 111
અનુચ્છે123
અનુચ્છેદ 112
અનુચ્છેદ 267
નાણા ખરડો કોની પૂર્વ મંજૂરી થી જ રજુ થાય છે
રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
એડવોકેટ જનરલ
એટર્ની જનરલ
રાષ્ટ્રપતિને સજામાં માફી આપવાની સત્તા કયા અનુચ્છેદમાં છે
૭૨
112
૧૨૪
108
જ્યારે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના કાયદા કે આદેશનું ઉલ્લંઘન કે પાલન ન કરે ત્યારે તે રાજ્યની વિધાનસભાને બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત મોકૂફ રાખી શકે છે
૧૨૪
૨૧૭
360
365
નીચેના પૈકી કઈ બાબત ખોટી છે
રાષ્ટ્રીય કટોકટી ૩૫૨
રાષ્ટ્રપતિ શાસન, રાજ્ય કટોકટી, બંધારણીય કટોકટી---૩૫૬
નાણાકીય કટોકટી---360
તમામ વિકલ્પ સાચા છે
ભારત દેશના તમામ આંતરરાષ્ટ્રીય કરારો અને સમજૂતી કોના નામે થાય છે?
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
ભૂમિદળના પ્રમુખ
હવાઈ દળના પ્રમુખ
રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્વારા કરેલ કોઈપણ કૃત્ય માટે તે અદાલતને જવાબદાર રહેશે નહીં બંધારણના કયા અનુચ્છેદ હેઠળ આ જોગવાઈ છે
૩૪૫
૩૬૬
૩૬૧
૧૨૪
લોકસભાની ચૂંટણી પછીના પ્રથમ સત્ર તથા વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં બંને ગૃહોને ખાસ સંબોધન કોણ કરે છે.
લોકસભાના અધ્યક્ષ
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
રાજ્ય સભાના અધ્યક્ષ
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે
અનુચ્છેદ 108
અનુચ્છેદ 110
અનુચ્છેદ 316
અનુચ્છેદ 360
(૧) તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા અને ભારતમાં સૌથી વધુ સમય સુધી રાષ્ટ્રપતિ પદ પર રહ્યા (૨) તેમણે ઇન્ડિયા ડીવાઇડેડ પુસ્તક લખ્યું હતું(૩) તેમને બિહાર ના ગાંધી તરીકે ઓળખાતા હતા અને તેમને ભારત રત્ન એવોર્ડ મળેલ છે (૪) તેમને સરહદ ના ગાંધી તરીકે ઓળખવામાં આવતાં હતા.
ડો. રાજેન્દ્ર પ્રસાદવિશે ઉપર ના વાક્યો વિચારો
તમામ મુખ્ય સાચા છે
તમામ મુખ્ય ખોટા છે
૧,૨,૩ વાક્ય સાચા છે
બીજું ત્રીજું અને ચોથું વાક્ય સાચું છે
(૧) ભારતના પ્રથમ એવા રાષ્ટ્રપતિ જે ઉપરાષ્ટ્રપતિ પર પણ રહ્યા છ
(૨) યુનેસ્કો ના અધ્યક્ષ તરીકે પણ રહ્યા છે
(૩) ધાર્મિક ક્ષેત્રે તેમને ટેમ્પલટન પુરસ્કાર મળેલો છે
(૪) તેમનો જન્મદિવસ રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવાય છે
સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે ઉપર ના વાક્યો વિચારો
પહેલું અને બીજું સાચું છે
પહેલું બીજું ત્રીજું સાચો છે
માત્ર એક અને ચાર સાચા છે
ઉપરના તમામ સાચા છે
નીચેના પૈકી કયા રાષ્ટ્રપતિ પોતાના ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામેલા હતા?
ઝાકીર હુસેન અને ફકરૂદ્દીન અલી
નીલમ સંજીવ રેડ્ડી અને જ્ઞાની જેલ સિંહ
કે આર નારાયણ અને ડોક્ટર શંકર દયાલ શર્મા
ફકરૂદ્દીન અલી અને હિદાયત તલ્લા
નીચેના પૈકી કયા રાષ્ટ્રપતિ એ સૌથી વધુ વખત વટહુકમ બહાર પાડેલ છે
ફકરૂદ્દીન અલી
ઝાકીર હુસેન
અબ્દુલ કલામ સાહેબ
કે આર નારાયણ
નીચેના પૈકી કયા વાક્ય સાચા છે?
અબ્દુલ કલામે "અગનપંખ " નામે આત્મકથા લખેલી છે
કે આર નારાયણ ભારતના પ્રથમ અનુસૂચિત જાતિના રાષ્ટ્રપતિ બન્યા
આર વેંકટરામન સૌથી મોટી વયે રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ હતા
ઉપરના તમામ વિકલ્પ સાચા છે
ભારતમાં પ્રથમ શીખ રાષ્ટ્રપતિ કોણ હતા અને જેમણે પોકેટ વિટો નો ઉપયોગ કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ હતા
મનમોહન સિંહ
જ્ઞાની ઝૈલસિંહ
ફકરૂદ્દીન અલી અહમદ
જાગીર હુસેન
ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ કોણ હતા
વી વી ગીરી
ફકરૂદ્દીન અલી અહમદ
નીલમ સંજીવ રેડ્ડી
આર વેંકટરામન
ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા
ઝાકીર હુસેન
ફકરૂદ્દીન અલી અહમદ
Apj abdul કલમ
હિદાયત તુલા
નીચેના પૈકી કોણે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી ન હતી
V v ગીરી
હિદાયત તુલા
બી ડી જતી
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ
ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે
દ્રોપદી મૂર્મુ sir
પ્રતિભા દેવી પાટીલ sir
અબ્દુલ કલામ sir
પ્રણવ મુખર્જીsir
ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા
પ્રતિભા દેવીસિંહ પાટીલ
ઇન્દિરા ગાંધી
મીરા કુમાર
સરોજિની નાયડુ
ભારતમાં લોકસભાની પ્રથમ બેઠક ક્યારે ભરાઈ હતી
13 મે 1952
૨૬ જાન્યુઆરી ૧૯૫૦
15 મી ઓગસ્ટ 1947
30 જાન્યુઆરી 1930
ગુનેગારને ફાંસીની સજા થઈ હોય ત્યારે નીચેની પ્રક્રિયા યોગ્ય ક્રમમાં ગોઠવો
(૧) દયાની અરજી ( ૨) રિવ્યૂ પિટિશન (૩) ક્યુરીટીવ પીટીશન
(૧) રિવ્યૂ પિટિશન (૨) દયાની અરજી (૩) ક્યુરીટીવ પીટીશન
(૧) ક્યુરીટીવ પીટીશન! (૨) રિવ્યૂ પિટિશન (૩) દયાની અરજી
--------
હાલમાં ભારતની લોકસભા ની કેટલી સીટ પર ઇલેક્શન થાય છે
૫૫૦
૫૪૫
૫૫૨
૫૨૧
નીચેના પૈકી કઈ બાબત ખોટી છે
લોકસભાના સભ્ય બનવા માટેની લાયકાત અનુચ્છેદ 84 મુજબ છે
લોકસભા નો કાર્યકાળ અનુચ્છેદ 83 હેઠળ છે
અનુચ્છેદ 108 અને અનુચ્છેદ 110 લોકસભા ને લગતી અનુચ્છેદ છે
તમામ વિકલ્પ સાચા છે
લોકસભાના સભ્ય બનવા માટે નીચેના પૈકી લાયકાતો પૈકી કયું ખોટું છે
તેની ઉંમર ઓછામાં ઓછી ૨૫ વર્ષની હોવી જોઈએ
તેઓએ પરિશિષ્ટ-૩ પ્રમાણે સોપ શપથ લેવી જોઈએ
બે વર્ષથી વધારે સજાના ગુનામાં સંડોવાયેલો ગુનેગાર ન હોવો જોઈએ
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી કયા લોકસભાની ચૂંટણીના સિદ્ધાંતો છે
પ્રાદેશિક પ્રતિનિધિત્વ, એકલ સદસ્ય પ્રત્યક્ષ ચૂંટણી અને સૌથી વધુ મત મેળવનાર વિજેતા
પ્રાદેશિક પ્રતિનિધિત્વ એકલ સદસ્ય પરોક્ષ ચૂંટણી સૌથી વધુ મત મેળવનાર વિજેતા
વિદેશી પ્રતિનિધિત્વ પરોક્ષ ચૂંટણી એકલ સદસ્યો અને સૌથી વધુ મત મેળવનાર વિજેતા
-----
ભારત દેશમાં જે પક્ષને સૌથી વધારે સીટ મળે છે તે વિજેતા બને છે?
આ વાક્ય સાચું છે
ખોટું છે
બંને વાક્ય સાચા છે
બંને વાક્ય ખોટા છે
દાખલા તરીકે લોકસભા ની કુલ સીટો 550 છે તો કેટલી સીટ મેળવનાર પક્ષ વિજેતા પક્ષ બનશે
૨૨૬
૨૨૫
૩૩૧
૨૪૫
લોકસભા બાબતમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે
સામાન્ય રીતે લોકસભા નો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે
પાંચ વર્ષ પહેલા રાષ્ટ્રપતિ લોકસભાને ભંગ કરી શકે છે
કટોકટીના સમયમાં વધુમાં વધુ એક વર્ષ લોકસભા નો કાર્યકાળ વધારી શકાય છે
તમામ વિકલ્પ સાચા છે
કયા બંધારણીય સુધારા માં લોકસભા નો કાર્યકાળ પાંચ વર્ષથી વધારી છ વર્ષ કરાયો હતો
42 મો બંધારણીય સુધારો ૧૯૭૮
44 મો બંધારણીય સુધારો 1978
42 મો બંધારણીય સુધારો 1976
44 મો બંધારણીય સુધારો 1976
કયા બંધારણીય સુધારા માં લોકસભા નો કાર્યકાળ છ વર્ષથી ઘટાડી પાંચ વર્ષ કરવામાં આવ્યો હતો
44 મો બંધારણીય સુધારો 1976
42 મો બંધારણીય સુધારો 1976
44 મો બંધારણીય સુધારો 1978
42 મો બંધારણીય સુધારો 1978
પ્રોટેનસ્પીકર ની નિમણુક કોણ કરે છે
અધ્યક્ષ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
એટર્ની જનરલ
નવા ચૂંટાયેલા લોકસભાના સભ્યો ને શપથ કોણ લેવડાવે છે
પ્રોટેમ સ્પીકર
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
Cag
બંધારણની કઈ અનુસૂચિ મુજબ અધ્યક્ષ પગાર વેતન મળે છે
અનુસૂચિ 2
અનુસૂચિ 3
અનુસૂચિત 4
અનુસૂચિ 10
લોકસભામાં કોરમ કેટલી સભ્ય સંખ્યા જરૂરી છે?
૧/૧૦
૧/૬
૨/૩
૧/૩
સંયુક્ત બેઠક બોલાવવામાં આવે ત્યારે અધ્યક્ષ સ્થાન કોણ લેશે
લોકસભાના અધ્યક્ષ
રાજ્યસભાના સભાપતિ
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે
108
૧૧૦
111
૧૧૨
કોઈપણ ખરડો નાણાકીય ખરડો છે કે નહીં તેનો અંતિમ નિર્ણય કોણ લેશે
રાષ્ટ્રપતિ
લોકસભાના અધ્યક્ષ
ઉપરાષ્ટ્રપતિ
સોલીસીટર જનરલ
ગૃહમાં કોઈપણ બાબતે સરખા મત પડ્યા હશે ત્યારે નિર્ણાયક મત ( casting vote)કોણ આપશે
લોકસભાના અધ્યક્ષ
રાષ્ટ્રપતિ
રાજ્યસભાના સભાપતિ
રાજ્યસભાના ઉપસભાપતિ
લોકસભા નું ઇલેક્શન લડવા જનરલ કેટેગરી અને એસ.ટી એસ.સી કેટેગરી કેટલી ડીપોઝીટ ભરવાની હોય છે અનુક્રમે સાચો વિકલ્પ પસંદ કરો
25000 જનરલ કેટેગરી અને 12500 એસ.સી એસ.ટી કેટેગરી
12500 જનરલ કેટેગરી અને 25000 એસ.સી એસ.ટી કેટેગરી
10000 જનરલ કેટેગરી અને 5૦૦૦એસટી એસી કેટેગરી
5000 જનરલ કેટેગરી અને 10,000 એસ.સી એસ.ટી કેટેગરી
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપશે
રાષ્ટ્રપતિ ને
ઉપરાષ્ટ્રપતિ ને
એકબીજાને સંબોધીને
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ને
મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર છે
લોકસભા
રાજ્યસભા
વિધાન પરિષદ
વડાપ્રધાન
ભારતમાં સામાન્ય રીતે વર્ષમાં ત્રણ વાર સંસદના સત્ર આયોજિત થાય છે તો નીચેનામાંથી કયું સત્ર ખોટું છે
બજેટ સત્ર
ચોમાસુ સત્ર
ઉનાળુ સત્ર
શિયાળુ સત્ર
સંસદના બન્ને સત્રો વચ્ચે કેટલા સમયથી વધુ અંતર ન હોવું જોઈએ
6 મહિના
છ અઠવાડિયા
૪૨ દિવસ
1 વર્ષ
નીચેના પૈકી કયો વિકલ્પ વિશે યોગ્ય ઉત્તર આપો
(a)તારાંકિત પ્રશ્નો બાબતે મૌખિક ઉત્તર શકાતા નથીઆપવાના હોય છે અને પૂરક પ્રશ્ન પૂછવાની છૂટ હોય છે
(b)અતારાંકિત પ્રશ્નો બાબતે લેખિત ઉત્તર આપવાના હોય છે અને પૂરક પ્રશ્ન પૂછી
a અને બી બંને સાચા છે
એ અને બી બંને ખોટા છે
નીચેના પૈકી કઈ ભેટ ભારતની સંસદ દ્વારા વિશ્વને આપવામાં આવેલ છે
પ્રશ્ન કાણ
શૂન્ય કાળ
મૂળભૂત અધિકારો
મૂળભૂત ફરજો
ભારતમાં સંસદ પ્રણાલી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે
અમેરિકા
ઇંગ્લેન્ડ
રસિયા
જર્મની
સંસદ ની રચના સમજાવો
લોકસભા+ રાજ્ય સભા +રાષ્ટ્રપતિ=સંસદ
લોકસભા+ કેન્દ્રશાસિત પ્રદેશ +રાષ્ટ્રપતિ=સંસદ
લોકસભા+ રાજ્યપાલ+ રાષ્ટ્રપતિ=સંસદ
રાજ્યપાલ +રાષ્ટ્રપતિ+ઉપરાષ્ટ્રપતિ=સંસદ
નીચેના પૈકી કયું વાક્ય ખોટું છે
ભારતમાં કાયદા ઘડવાનું કાર્ય સંસદ કરે છે
સંસદ લોકશાહી નું મંદિર છે
કોઈપણ નવા કર કેમ એ સુ લાડવા કે દૂર કરવા સંસદની મંજૂરી જરૂરી છે
તમામ વિકલ્પ સાચા છે
મંત્રી પરિષદ ના મંત્રી કોની પાસે શપથ લે છે?
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
લોકસભાના અધ્યક્ષ
રાષ્ટ્રપતિ
રાજ્યસભાના ઉપસભાપતિ
લોકસભા નું વિસર્જન કરવાની શક્તિ કોની પાસે છે
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
લોકસભાના અધ્યક્ષ
ભારતની સંચિત નિધિ માંથી સરકાર કોની મંજૂરી વિના નાણા લઈ શકે નહીં
સંસદ
લોકસભા
રાજ્યસભા
આરબીઆઈ
કોઈ સભ્ય લોકસભા અને રાજ્યસભા બંનેના સભ્ય તરીકે ચૂંટાય તો શું થશે? ખોટું વિધાન શોધો
દસ દિવસમાં ચૂંટણીપંચના સચિવ ને જાણ કરી કોઈપણ એક ગૃહનો સભ્ય રહી શકશે
કોઈપણ વ્યક્તિ બંને ગૃહનો સભ્ય એકસાથે રહી શકશે નહીં
દસ દિવસમાં લેખિત જણાવશે નહીં તો આપોઆપ રાજ્ય સભાનું સભ્ય પણું નાબૂદ થઇ જશે
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
સંસદ ની રચના અનુચ્છેદ ૭૯
રાજ્યસભા ની રચના કલમ 80
રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ નુ પદ અનુચ્છેદ 90
તમામ વિકલ્પ સાચા છે
સાઇનીડાઈ નો અર્થ સમજાવો
આગામી બેઠક નો દિવસ નક્કી કર્યા વગર ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે
અગાઉની બેઠક નક્કી કરી ગૃહની કાર્યવાહી ચાલુ રાખવી
નાશ થવો
તમામ વિકલ્પ સાચા છે
રાજ્યસભા બાબતે ખોટો વિકલ્પ પસંદ કરો
ભારતનીરાજ્યસભા ની સભ્ય સંખ્યા ૨૫૦ છે
ગુજરાતની રાજ્યસભાની સભ્ય સંખ્યા 11 છે
રાજ્યસભામાં દરેક રાજ્યમાંથી કેટલા સભ્ય હશે તેના માટે રાજ્ય વિશેષની વસ્તીના આધારે નક્કી કરવામાં આવશે
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
રાજ્યસભાના સભ્યોની યોગ્યતા અનુચ્છેદ 84 હેઠળ આવે છે અને તેમની ઉંમર ઓછામાં ઓછી ત્રીસ વરસ સભ્ય બનવા માટે હોવી જોઈએ
રાજ્યસભા નો કાર્યકાળ છ વર્ષનો હોય છે
રાજ્યસભામાં દર બે વર્ષે એક તૃત્યાંશ સભ્યો નિવૃત્ત થાય છે અને એટલા જ નવા સભ્યો ચૂંટાયા છે
રાજ્ય સભાના બે સત્રો વચ્ચે છ મહિનાથી વધારે સમયગાળો હોવો જોઈએ નહીં
રાજ્યસભાની બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે
રાજ્યસભા નાણા બિલ અસ્વીકાર કરી શકે છે
અખિલ ભારતીય સેવા નું સર્જન રાજ્ય સભા કરે છે
તમામ વિકલ્પ સાચા છે
દાખલા તરીકે રાજ્ય સભા ની સભ્ય સંખ્યા 2૬૦છે તો કોરમ માટે કેટલી સંખ્યા હોવી અનિવાર્ય છે
૨૪
૨૬
૧૨
૧૦
લોકસભા બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
લોકસભામાં અનુસૂચિત જાતિ માટે અનામત છે
લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે અનામતની જોગવાઇ
લોકસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામતની જોગવાઇ છે
લોકસભામાં મહિલા માટે 33 ટકા અને ઓબીસી માટે ૨૭ ટકા અનામતની જોગવાઈ છે
લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બન્યા પછી નીચેના પૈકી કોની પાસેથી શપથ લે છે
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
શપથ લેતા નથી
રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કલા વિજ્ઞાન સાહિત્ય સમાજ સેવા ક્ષેત્રે ઉમદા કામ કરેલા વ્યક્તિમાંથી કેટલાં સભ્યોની નિમણૂક કરવામાં આવે છે
12
૧૩
૧૪
તમામ વિકલ્પો ખોટા છે
નીચેના પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી
IAS
IPS
IFS
GES
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
ભારતના પ્રથમ લોકસભાના અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતા
ભારતના પ્રથમ રાજ્ય સભાના સભાપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા
રાજ્યસભામાં કોરમ માટે ૨૫ જેટલી સભ્ય સંખ્યા જરૂરી છે
તમામ વિકલ્પ સાચા છે
રાજ્ય સભા બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે
પૃથ્વીરાજ કપૂર સૌ પ્રથમ ફિલ્મ અભિનેતા જેને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક આપવામાં આવી હતી
સૌપ્રથમ ફિલ્મી અભિનેત્રી nargis dutt ને રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક અપાઈ હતી
સૌપ્રથમ રમતવીર સચિન તેંડુલકરને રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક અપાઈ હતી
સૌપ્રથમ રમતવીર વિશ્વનાથન આનંદને રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક અપાઈ હતી
કયા બંધારણીય સુધારા માં લોકસભા નો કાર્યકાળ છ વર્ષથી ઘટાડી પાંચ વર્ષ કરવામાં આવ્યો હતો
44 મો બંધારણીય સુધારો 1976
42 મો બંધારણીય સુધારો 1976
44 મો બંધારણીય સુધારો 1978
42 મો બંધારણીય સુધારો 1978
રાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
બંધારણના અનુચ્છેદ 52 માં રાષ્ટ્રપતિ ના પદ ની જોગવાઈ કરવામાં આવી છે
રાષ્ટ્રપતિ બનવા માટેની યોગ્યતા અનુચ્છેદ 58 માં છે
રાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ 54 હેઠળ થાય છે
રાષ્ટ્રપતિનો કાર્યકાળ અનુચ્છેદ 56 હેઠળ છે
રાષ્ટ્રપતિ ના શપથ પ્રતિજ્ઞા અનુચ્છેદ 59 હેઠળ છે
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીચેના પૈકી કોણ ભાગ લેતું નથી
લોકસભાના અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો
28 રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો
દિલ્હી પોંડીચેરી અને જમ્મુ કશ્મીર વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો
રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિમણૂક પામતા 12 સભ્યો
રાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
રાષ્ટ્રપતિ તરીકે ચૂટાવવા માટે ઉમેદવારે 50% થી વધુ કાયદેસરના મત મેળવવા જરૂરી છે
રાષ્ટ્રપતિને શપથ લેવડાવવાની જવાબદારી રાજ્યપાલની છે
રાષ્ટ્રપતિ નો કાર્યકાળ અનુચ્છેદ 56 માં આપેલો છે
અનુચ્છેદ 85 મુજબ સંસદનું સત્ર બોલાવવાની સમાપ્ત કરવાની ઉપરાંત લોકસભાનું વિસર્જન કરવાની સત્તા રાષ્ટ્રપતિને છે
ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકનું સંબોધન તથા નવા વર્ષની સંસદની પ્રથમ બેઠકમાં ખાસ સંબોધન કરવાની સત્તા કોને છે
પ્રોટેમ સ્પીકર
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
એટર્ની જનરલ
રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને કયા અનુચ્છેદ અંતર્ગત છે
108
110
112
53
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
નાણાપંચની નિમણૂક અનુચ્છેદ 280 હેઠળ રાષ્ટ્રપતિ કરે છે
અનુચ્છેદ 267 હેઠળ રાષ્ટ્રપતિ આકસ્મિક નિધિ ના રક્ષક છે
અનુચ્છેદ 151 હેઠળ રાષ્ટ્રપતિ સી.એ.જી ના રિપોર્ટને સંસદમાં રજૂ કરાવે છે
કોઈપણ દેશ સામે યુદ્ધની જાહેરાત અથવા યુદ્ધ વિરામ ની જાહેરાત કરવાની સત્તા કેન્દ્રીય મંત્રી પરિષદને છે
રાષ્ટ્રપતિ ના વિશેષ અધિકાર અનુચ્છેદ 361 મુજબ નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
રાષ્ટ્રપતિએ હોદ્દા ઉપર રહીને કરેલા કોઈપણ કાર્યો માટે તે કોઈપણ ન્યાયાલયને જવાબદાર નથી
રાષ્ટ્રપતિની હોદ્દાની મુદત દરમિયાન તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી
રાષ્ટ્રપતિ હોદ્દા ઉપર હોય તે દરમિયાન કોઇપણ ન્યાયાલય તેમના વિરુદ્ધ ધરપકડનો હુકમ કાઢી શકે નહીં
રાષ્ટ્રપતિને તેના કાર્યકાળ દરમિયાન સજા કરવાની સત્તા માત્ર સંસદ પાસે છે
રાષ્ટ્રપતિ બાબતે નીચેના વિધાનો પૈકી કયો ખોટા છે
પોકેટ વીટોમાં રાષ્ટ્રપતિ વિધેયકને અનિશ્ચિત કાળ સુધી રોકી રાખે છે
નીલંબનકારી વીટોને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે સંસદમાં મોકલે આપે છે અને સંસદ તેમાં કોઈપણ સુધારા કર્યા વગર પુનઃ પસાર કરે છે તેવી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ તે વિધાયકને મંજૂરી આપવા બંધાયેલ છે
અત્યંતિક વીટો માં રાષ્ટ્રપતિ વિધયક ને મંજૂરી આપવાનો ઇનકાર કરી શકે છે તેને ચોક્કસ સમય સુધી રોકી રાખી શકે છે
ત્રણેય વિકલ્પ સાચા છે
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
અનુચ્છેદ 123 મુજબ રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા ધરાવે છે
રાષ્ટ્રપતિએ બહાર પાડેલ વટહુકમ છ મહિના સુધી અસ્તિત્વ ધરાવે છે
રાષ્ટ્રપતિએ બહાર પાડેલા વટહુકમને સ્થાયી કાયદો બનાવવા માટે વટહુકમ પછીના છ મહિનાની અંદર સંસદની મળેલી બેઠકની તારીખથી 42 દિવસની અંદર મંજૂર કરવો જરૂરી છે
તમામ વિકલ્પ સાચા છે
રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ વીટો વાપરવાની સત્તા ધરાવે છે અને વીટો કેટલા પ્રકારના છે
અનુચ્છેદ 111 અને ત્રણ પ્રકારના વીટો છે
અનુચ્છેદ 123 અને પાંચ પ્રકારના વીટો છે
બંને સાચા છે
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ની નિમણૂક રાષ્ટ્રપતિ અનુચ્છેદ 124 હેઠળ કરે છે
હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ની નિમણૂક અનુચ્છેદ 217 હેઠળ રાષ્ટ્રપતિ કરે છે
રાષ્ટ્રપતિ અનુચ્છેદ 143 હેઠળ સુપ્રીમ કોર્ટની સલાહ લેવાની સત્તા ધરાવે છે
રાષ્ટ્રપતિ અનુચ્છેદ 72 હેઠળ ગુનેગારની સજા માફ કરવાની સજા ખૂબ રાખવાની કે સજામાં વધારો ઘટાડો કરવાની સત્તા ધરાવે છે
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
રાજ્યસભાની રચના અનુચ્છેદ 80 હેઠળ થાય છે
રાજ્યસભા વરિષ્ઠ ગૃહ કહેવાય છે
રાજ્યસભા દ્વિતીય ગૃહ તરીકે ઓળખાય છે
રાજ્ય સભા સંસદનું ઉપલું ગૃહ છે
રાજ્ય સભા લોકપ્રિય ગૃહ કહેવાય છે
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
રાજ્ય સભા નું મૂળ નામ રાજ્ય પરિષદ હતું
રાજ્યસભા નો સભ્ય બનવા ઓછામાં ઓછી ઉંમર ૩૦ વર્ષ હોવી જોઈએ
રાજ્ય સભામાં ઉમેદવારને ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછા 10 વિધાન સભ્યો દ્વારા ઉમેદવારનો પ્રસ્તાવ જરૂરી છે
રાજ્ય સભાના સભ્યોનો કાર્યકાળ કાયમી છે
રાજ્ય સભા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
રાજ્ય સભા કાયમી ગૃહ છે
રાજ્ય સભામાં દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થશે
રાજ્યસભાની ચૂંટણી પ્રત્યક્ષ પદ્ધતિથી થાય છે
રાજ્ય સભામાં કોરમ બેઠક 25 છે
રાજ્યસભાના મહત્તમ સભ્ય સંખ્યા 250 છે
રાજ્ય સભા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
રાજ્યસભાના સભ્યોને શપથ રાજ્ય સભાના સભાપતિ લેવડાવે છે
અનુસૂચિત જાતિ અને અનસૂચિત જનજાતિ ને અનામતની રાજ્યસભામાં જોગવાઈ નથી
અનુચ્છેદ 80 મુજબ રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કલા સંસ્કૃતિ વિજ્ઞાન સાહિત્ય અને સમાજસેવા ક્ષેત્ર ના 12 સભ્યોની નિમણૂક કરે છે
રાજ્યસભાની મહત્તમ બેઠકો ઈસવીસન 1971 ની વસ્તી ગણતરીના આધારે નક્કી કરવામાં આવે છે
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
રાજ્ય સભા નાણા ખરડાનો અસ્વીકાર કરી શકે અને સુધારો પણ કરી શકે છે
અનુચ્છેદ 312 મુજબ રાજ્યસભા વિશિષ્ટ બહુમતીથી નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરી શકે છે
ઉપરાષ્ટ્રપતિ ને હટાવવાનો પ્રસ્તાવ માત્ર રાજ્યસભામાં લાવી શકાય છે
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
રાજ્યસભાના સભાપતિ માટે ચૂંટણી કરવાની હોય છે જેમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો ભાગ લે છે
રાજ્યસભાના સભાપતિ ને ત્યારે જ પદ ઉપરથી હટાવી શકાય જ્યારે તેમને ઉપરાષ્ટ્રપતિ પદેથી હટાવ્યા હોય
રાજ્યસભાના સભાપતિ નો કાર્યક્રમ પાંચ વર્ષનો હોય છે અને ઉપસભાપતિનો કાર્યક્રમ છ વર્ષનો હોય છે
રાજ્યસભાના સભાપતિ રાજ્યસભાના સભ્યો હોતા નથી તેઓ રાજ્ય સભામાં મતદાનમાં ભાગ લેતા નથી પરંતુ સરખા મતની પરિસ્થિતિમાં તેઓ નિર્ણાયક મત આપે છ
લોકસભા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
લોકસભાની રચના અનુચ્છેદ 81 હેઠળ થાય છે
લોકસભા લોકપ્રિય ગૃહ કહેવાય છે
લોકસભા પ્રથમ ગૃહ તરીકે ઓળખાય છે
લોકસભા સંસદનું નીચલું ગૃહ છે
લોકસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ગૃહ છે
લોકસભા બાબતે નીચેના પૈકી કયો વિધાન ખોટો છે
લોકસભાનું મૂળ નામ જનતાનું સદન હતું
લોકસભાના સભ્ય બનવા ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ જરૂરી છે
લોકસભા નો કાર્યકાળ પાંચ વર્ષ છે
લોકસભા કાયમી ગૃહ છે તેનું વિસર્જન શક્ય નથી
લોકસભા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
લોકસભાની ચૂંટણી પ્રત્યક્ષ પદ્ધતિથી થાય છે
લોકસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામતની જોગવાઈ છે
લોકસભાની કોરમ બેઠક ૫૫ છે
લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 552 છે
તમામ વિકલ્પ સાચા છે
કયા બંધારણીય સુધારા અંતર્ગત મત આપવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી
61 માં બંધારણીય સુધારા 1989
62 મો બંધારણીય સુધારો 1989
42 મો બંધારણીય સુધારો 1976
44 મો બંધારણીય સુધારો 1978
અનુચ્છેદ ---------- મુજબ 18 વર્ષની ઉંમરના તમામ ભારતીય નાગરિકો કે જેમના નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ હોય તેમને મતદાન કરવાનો અધિકાર છે
326
324
108
110
લોકસભા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
નાડા ખરડાને પસાર કરવાની સત્તા લોકસભા પાસે છે
બંને ગૃહની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા લોકસભાના અધ્યક્ષ કરે છે
વડાપ્રધાન અને તેમની મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે
તમામ વિકલ્પ સાચા છે
લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત આવે છ
અનુચ્છેદ 93
અનુચ્છેદ 89
બંને વિધાન સાચા છે
બંને વિધાન ખોટા છે
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
લોકસભાના અધ્યક્ષ ની ચૂંટણી ની તારીખ રાષ્ટ્રપતિ નક્કી કરે છે
લોકસભાની પ્રથમ બેઠક પછી લોકસભાના ચૂંટાયેલા સભ્યો પોતાનામાંથી એક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને છૂટી કાઢે છે
લોકસભાના ઉપાધ્યક્ષ ની ચૂંટણી ની તારીખ અધ્યક્ષ નક્કી કરે છે
લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ને પોતાના પદ માટેના શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે
લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને સંબોધીને રાજીનામું આપે છે
લોકસભાના વિસર્જન પછી પણ અધ્યક્ષ પોતાનું પદ ------- સુધી જાળવી રાખે છે
નવી લોકસભાની પ્રથમ બેઠક સુધી
લોકસભાનું વિસર્જન થતા પદ આપોઆપ જતું રહે છે
રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી પોતાના પદ પર રહે છે
તમામ વિકલ્પ સાચા છે
પ્રોટીન સ્પીકર ને શપથ કોણ લેવડાવે છે
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
શપથ લેવાના નથી
લોકસભાના અધ્યક્ષ શપથ લેવડાવે છે
કોઈપણ ગૃહનું કોરમ તેના કુલ સભ્યોના ------- સભ્યોનું રહેશે
૧/૧૦
1/૬
1/૧૨
તમામ વિકલ્પ સાચા છે
જો કોઈ વ્યક્તિ સંસદના બંને ગૃહમાં ( લોકસભા અને રાજ્યસભા) સભ્ય બને છે તો તેને કેટલા દિવસમાં એક ગૃહ છોડવું પડશે
6
10
42
100
જો કોઈ વ્યક્તિ એક બેઠક સંસદમાં (લોકસભા કે રાજ્યસભામાં) અને બીજી બેઠક રાજ્ય વિધાન મંડળમાં મેળવે છે તો તેણે કેટલા દિવસની અંદર કોઈ એક બેઠક છોડવી પડશે
૧૪
10
22
42
જો ગૃહનો સભ્ય ગૃહની પરવાનગી વગર સતત ------ દિવસ સુધી ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ કરવામાં આવશે
12
14
60
10
જો કોઈ વ્યક્તિ વડાપ્રધાન તરીકે નિમણૂક થાય અને તે એક પણ ગૃહનો સભ્ય ના હોય તો તેણે -------- મહિનાની અંદર બંનેમાંથી કોઈપણ ગૃહનું સભ્યપદ મેળવી લેવાનું હોય છે
છ મહિના
૪૨ દિવસ
6અઠવાડિયા
તમામ વિકલ્પ સાચા છે
મંત્રી પરિષદ ( મંત્રીઓ) સામૂહિક રીતે કોને જવાબદાર છે
લોકસભા
રાજ્યસભા
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
મંત્રીઓ વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે
લોકસભા
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
એટર્ની જનરલ
વડાપ્રધાન હોદ્દાની રુએ નીચેના પૈકી શાના અધ્યક્ષ હોતા નથી
નીતિ આયોગ
રાષ્ટ્રીય એકતા પરિષદ, આંતરરાષ્ટ્રીય પરિષદ
રાષ્ટ્રીય જળ સંશોધન પરિષદ
રાષ્ટ્રીય વસ્તી ગણતરી પંચ
રાષ્ટ્રીય બાલ આયોગ
વડાપ્રધાન સહિત મંત્રી પરિષદની કુલ સંખ્યા લોકસભાની કુલ સંખ્યા ના -------- થી વધવી જોઈએ નહીં
15 ટકા
50%
૨૫ ટકા
પાંચ ટકા
રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ વડાપ્રધાનની નિમણૂક કરે છે
79
75
80
81
બંધારણના કયા અનુચ્છેદ માં પક્ષ પલટા (પક્ષાંતર ધારા) વિરોધી કાનૂન નો ઉલ્લેખ છે
102(૨)
103(૩)
104(૪)
લોકસભાના સૌ પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા
ગણેશ વાસુદેવ માવળંકર
અનંતશયનમ આયંગર
મીરા કુમાર
નરેન્દ્ર મોદી સાહેબ
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
રાષ્ટ્રપતિ સંસદનું સત્ર બોલાવી શકે છે
સંસદના બે સત્ર વચ્ચે છ મહિનાથી વધુ અંતર ન હોવું જોઈએ
સંસદનું સત્ર વર્ષમાં ઓછામાં ઓછા બે વાર બોલાવવું ફરજિયાત છે
તમામ વિકલ્પ સાચા છે
તારાંકિત પ્રશ્નો બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
તારાંકિત પ્રશ્નોના જવાબ તરત જ મૌખિકમાં આપવાના હોય છે
તેમાં પૂરક પ્રશ્નો પૂછી શકાય છે જે ઉત્તર આપ્યા બાદ ઉદ્ભવે છે
આ પ્રકારના પ્રશ્નો ફુંદડી માક (*) થી ઓળખી શકાય છે
તમામ વિકલ્પ સાચા છે
અતારાંકિત પ્રશ્નો બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
આવા પ્રશ્નોના જવાબ લેખિતમાં આપવાના હોય છે
તેમાં પૂરક પ્રશ્નો પૂછી શકાતા નથી
આ પ્રકારના પ્રશ્નોને કોઈ ફુંદડી માક્ હોતા નથી
તમામ વિકલ્પ સાચા છે
શૂન્યકાળ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
શૂન્યકાળ એ વિશ્વને ભારતની દેન છે
પ્રશ્ન કાર્ડ પછી તરત જ શૂન્ય કાર્ડ શરૂ થાય છે એટલે કે બપોરે 12 કલાકની આસપાસ
શૂન્ય કાળ દરમિયાન કોઈપણ સભ્યો કોઈપણ પ્રકારની સૂચના આપ્યા વગર કોઈપણ બાબત અંગે ચર્ચા કરી શકે છે
તમામ વિકલ્પ સાચા છે
અનુચ્છેદ 80 | સંસદની રચના | ||
અનુચ્છેદ 89 | રાજ્યસભાની રચના | ||
અનુચ્છેદ 79 | લોકસભાની રચના | ||
અનુચ્છેદ 81 | રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ | ||
અનુચ્છેદ 93 | લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ |
અનુચ્છેદ 120 (૧) અનુસાર સંસદના તમામ કાર્યો ------- ભાષામાં કરવામાં આવશે
હિન્દી અથવા અંગ્રેજી
માત્ર અંગ્રેજી
માત્ર ગુજરાતી
લોકસભામાં અનુસૂચિત જાતિ અનુસુચિત જનજાતિ સીટ અનામત રાખવા ની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે
330
331
353
354
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો સંસદીય ચૂંટણી ક્ષેત્ર લદાખ છે
પાંચમી લોકસભા નો કાર્યકાળ સૌથી લાંબો હતો (૧૯૭૧ - 1977
12 મી લોકસભાનો સમયગાળો સૌથી ઓછો હતો 13 મહિના
લોકસભામાં સૌથી વધુ બેઠક ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે 80
ગુજરાતની લોકસભાની બેઠક 11 છે
Explore all questions with a free account