No student devices needed. Know more
69 questions
ભારતમાં સ્થાનિક સ્વરાજ ના પિતા કોને માનવામાં આવે છે?
મહાત્મા ગાંધીજી
જવાહરલાલ નહેરુ
લોર્ડ રિપન
ઓગસ્ટ કાન્ત
ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે?
અનુચ્છેદ 40
અનુચ્છેદ ૪
અનુચ્છેદ 50
અનુચ્છેદ 45
ભારતમાં પંચાયતી રાજ ની શરૂઆત પ્રથમવાર કયા વર્ષમાં અને ક્યાં કરવામાં આવી
બીજી ઓક્ટોબર 1959 રાજસ્થાન
૧લી મે ૧૯૬૦ રાજસ્થાન
બીજી ઓક્ટોબર 1959 આંધ્ર પ્રદેશ
૧લી મે ૧૯૬૦ આંધ્ર પ્રદેશ
કયા દિવસને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવાય છે?
16 સપ્ટેમ્બર
24 એપ્રિલ
21 મે
21 જૂન
કઈ સમિતિ ના રિપોર્ટમાં પંચાયતને મૂળિયા વગરના ઘાસ સાથે સરખાવવામાં આવી?
જી વી કે રાવ સમિતિ
એલ.એમ સંઘવી સમિતિ
અશોક મહેતા સમિતિ
તારક મહેતા સમિતિ
કઈ સમિતિએ ગ્રામસભાને પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ કહી?
એલ એમ સંઘવી સમિતિ
G v k રાવ સમિતિ
અશોક મહેતા સમિતિ
કનૈયાલાલ સમિતિ
ભારતમાં પંચાયતી રાજ ને લગતી સમિતિ પૈકી નીચેનામાંથી કઈ સમિતિ સાચી નથી?
અશોક મહેતા સમિતિ
પી કે થુંગન સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
જવાહરલાલ નેહરુ સમિતિ
બંધારણમાં કઈ અનુસૂચિમાં પંચાયત ને લગતી જોગવાઈ છે
૧૧ મી અનુસૂચિ
બીજી અનુસૂચિ
ત્રીજી અનુસૂચિ
પાંચમી અનુસૂચિ
ગ્રામ પંચાયત બાબતે નીચેના પૈકી કઈ જોડે ખોટી છે
(૧)) ગ્રામ પંચાયત ના વહીવટી વડા -તલાટી કમ મંત્રી
(૨) ગ્રામ પંચાયતની ચૂંટણી- દર પાંચ વર્ષે
(૩) ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ સભ્યો-૧૬
(૪) એસ.સી એસ.ટી અનામત સીટ- જાતિ આધારિત મળે
૧
૨
૩
૪
ગ્રામ પંચાયતમાં અનામત સીટની ફાળવણી કોણ કરે છે
કલેકટર
મામલતદાર
ડી ડી ઓ
મુખ્ય ચૂંટણી કમિશનર
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
(૧) ગુજરાતમાં મહિલા અનામત 50 ટકા છે પંચાયતમાં
(૨) ગ્રામ પંચાયતમાં ત્રણ હજારની વસ્તીએ ઓછામાં ઓછા આઠ સભ્યો હોય છે
(૩) ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક ની તારીખ તાલુકા વિકાસ અધિકારી નક્કી કરે છે
(૪) ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકમાં માત્ર સરપંચની ચૂંટણી થાય છે
૧
૨
૩
૪
સરપંચ બનવાની લાયકાત બાબતે નીચેના પૈકી કઈ લાયકાત ખોટી છે
ઓછામાં ઓછી ૨૧ વર્ષ ઉંમર હોવી જોઈએ
મતદારયાદીમાં જે તે પંચાયતમાં નામ હોવું જોઈએ
સરકારી કર્મચારી હોવો જોઈએ
પોતાના ઘરે સંડાશ ની વ્યવસ્થા હોવી જોઈએ
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
સરપંચ વિરુદ્ધઅવિશ્વાસની દરખાસ્ત બે તૃત્યાંશ સભ્યોની બહુમતીથી પસાર થવું જોઈએ
ગ્રામ પંચાયતના તલાટી ની રજા સરપંચ મંજૂર કરે છે
સરપંચ પોતાનું રાજીનામું તાલુકા પંચાયતની આપશે
સરપંચ પોતાનું રાજીનામું કલેકટરને આપશે
ગ્રામ સભા ને પંચાયતી રાજની ગંગોત્રી કોણે કહી છે
સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રીએ
ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી એ
કાઠીયાવાડ ના પ્રથમ મુખ્યમંત્રી એ
ભારતના પ્રથમ વડાપ્રધાન એ
ગુજરાતમાં વર્ષમાં થતી ગ્રામસભાના આયોજન બાબતે ની બેઠકો પૈકી નીચે પૈકી કયું વિધાન ખોટું છે
પહેલી મે
15 મી ઓગસ્ટ
બીજી ઓક્ટોબર
11 જુલાઈ
ગ્રામ રક્ષક દળની રચના કોણ કરે છે
ગ્રામ પંચાયત
તાલુકા પંચાયત
ગ્રામસભા
જીલ્લા પંચાયત
ગ્રામસભા દ્વારા થતા સપ્તર્ષિના સાત તારાઓ ની હરોળમાં વિકાસના માપદંડો આ બાબતે નીચે પૈકી કયું સાચું છે?
પાણી, પુરવઠો, પંચાયત ,શિક્ષણ ,આરોગ્ય ,કૃષિ , મહિલા રક્ષણો
પાણી ,પુરવઠો ,પંચાયત, શિક્ષણ ,આરોગ્ય કૃષિ ,પશુપાલન
પાણી, પુરવઠો, પંચાયત, શિક્ષણ ,આરોગ્ય ,કૃષિ , આયોજન
પાણી, પુરવઠો ,પંચાયત ,શિક્ષણ ,આરોગ્ય, કૃષિ, કાયદો અને વ્યવસ્થા
ગ્રામ પંચાયતના જન સંપર્ક અધિકારી, ગ્રામ પંચાયતના પથદર્શક ,ગ્રામ પંચાયતના ઉદીપક, ગ્રામ પંચાયતના શિક્ષક ,લોકો અને સરકાર વચ્ચેના સંયોજક, તરીકે કોણ ઓળખાય છે?
ગ્રામસેવક
સરપંચ
તલાટી કમ મંત્રીશ્રી
મામલતદાર શ્રી
ગ્રામ પંચાયતની નીચેનામાંથી કઈ સમિતિઓ ફરજિયાત સમિતિઓ છે
સામાજિક ન્યાય સમિતિ અને પાણી સમિતિ
સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિ
પાણી સમિતિ અને કારોબારી સમિતી
તમામ વિકલ્પ સાચા છે
તાલુકા પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે
વિકાસ કમિશ્નર
કલેકટર
મામલતદાર
તાલુકા વિકાસ અધિકારી
તાલુકા પ્રમુખની ચૂંટણીમાં એક સરખા મત પડે ત્યારે નિર્ણાયક મત કોણ આપશે?
જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી
મામલતદાર શ્રી
તલાટી કમ મંત્રીશ્રી
તાલુકા પંચાયત ના વહીવટી અને કારોબારી અધિકારી તરીકે કોણ રહેશે?
તાલુકા વિકાસ અધિકારી
જિલ્લા વિકાસ અધિકારી
તલાટી કમ મંત્રીશ્રી
સરપંચ
તાલુકા પંચાયત બાબતે નીચે પૈકી કયું વાક્ય ખોટું છે
તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં તાલુકા પ્રમુખ ને ચૂંટે છે
તાલુકા પંચાયતના પ્રમુખ રાજીનામું જિલ્લા પ્રમુખ ને આપે છે
તાલુકા પંચાયતના પ્રમુખની મુદત અઢી વર્ષની હોય છે
તાલુકા પંચાયતના પ્રમુખ પોતાનું રાજીનામું તાલુકા વિકાસ અધિકારીને આપે છે
નીચેના પૈકી કયું વાક્ય ખોટું છે
જિલ્લા પંચાયતની બેઠક દર ત્રણ મહિને એકવાર ભરવી પડે છે
ગ્રામ પંચાયતની બેઠક દર મહિને એક વાર મળે છે
ગ્રામસભાનું આયોજન દર મહિને એકવાર થાય છે
તાલુકા પંચાયતની બેઠક દર ત્રણ મહિને એકવાર મળે છે
નીચેના પૈકી ખોટું વાક્ય શોધો?
પંચાયતનો કોઈપણ સભ્ય બે થી વધુ સમિતિના અધ્યક્ષ થઈ શકે નહીં
પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ બંને હોદ્દા ઉપર એકસાથે રહી શકાય નહીં
જિલ્લા પંચાયતના વહીવટી વાળા જિલ્લા વિકાસ અધિકારી હોય છે
તમામ વિકલ્પ સાચા છે
મહાનગરપાલિકા બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
૧૦ લાખથી વધુ વસ્તી હોય ત્યાં મહાનગરપાલિકા હોય છે
મહાનગરપાલિકાના વડા મેયર હોય છે જેની ચૂંટણી દર અઢી વર્ષે થાય છે
મહાનગરપાલિકા ના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર હોય છે
મહાનગરપાલિકાની ચૂંટણી જિલ્લા ચૂંટણીપંચ કરાવે છે
નીચેના પૈકી કઈ મહાનગરપાલિકા નથી
રાજકોટ
જુનાગઢ
જામનગર
સુરેન્દ્રનગર
નીચે પૈકી કયું વિધાન ખોટું છે
ભારતની પ્રથમ મહાનગરપાલિકા ની સ્થાપના મદ્રાસ મા થઈ
ભારતમાં પંચાયત ને લગતી પ્રથમ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ હતી
પંચાયતી રાજ નો અમલ કરનાર ગુજરાત આઠમું રાજ્ય હતું
ભારતમાં પ્રથમ પેઢીના પંચાયતી રાજ નું ઉદ્ઘાટન મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
એટર્ની જનરલની નિમણૂંક અનુચ્છેદ 76 હેઠળ રાષ્ટ્રપતિ કરે છે
એટર્ની જનરલ ભારત સરકારનો મુખ્ય કાયદાકીય સલાહકાર છે
એટર્ની જનરલને સંસદમાં કોઈપણ ગૃહ માં બોલવાનો તેમજ મત આપવાનો અધિકાર છે
એટર્ની જનરલ રાષ્ટ્રપતિ ના મતઅનુસાર કાયદા નિષ્ણાત હોવો જોઈએ
ભારતના એટર્ની જનરલ બાબત નીચે પૈકી કયું ખોટું છે
ઉચ્ચ ન્યાયાલયમાં પાંચ વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે અને 10 વર્ષ સુધી વકીલાત નો અનુભવ જરૂરી છે
એટર્ની જનરલ પોતાના હોદ્દા પર ૫ વર્ષ અથવા 65 વર્ષ જે વહેલું હોય ત્યાં સુધી રહી શકે છે
હાલના ભારતના એટર્ની જનરલ કે કે વેણુગોપાલ છે
એટર્ની જનરલ નો કાર્યકાળ બંધારણ દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યો નથી
CAG કોને જવાબદાર છે
રાષ્ટ્રપતિ
સંસદ
ચૂંટણી પંચ
ઉપરાષ્ટ્રપતિ
C.A.G બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે
તે જાહેર હિસાબ સમિતિના આંખ અને કાન કહેવામાં આવે છે
તેજાહેર હિસાબી સમિતિના મિત્ર ફિલસુફ તેમજ માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે
તે ને લોકોના ધનનો રક્ષક કહેવાય છે
તમામ વિકલ્પ સાચા છે
CAG આ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે
Cag ને મહાભિયોગ દ્વારા દૂર કરી શકાય છે
Cag પોતાના હોદ્દા પર છ વર્ષ અથવા ૬૫ વર્ષ બંનેમાંથી જે વહેલું પૂરું થાય ત્યાં સુધી પદ પર રહી શકે છે
Cag ને શપથ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ લેવડાવે છે
Cag નિવૃત્તિ પછી કેન્દ્ર કે રાજ્ય સરકારના કોઈપણ હોદ્દા પર રહી શકતા નથી
ભારતમાં સિવિલ સેવા ની શરૂઆત કરાવનાર કોણ?
લૉર્ડ કૉર્નવૉલીસ
લોર્ડ કેનિંગ
Lord mecole
લોડ કરજણ
સિવિલ સર્વિસમાં સફળ થનાર પ્રથમ ભારતીય કોણ હતા
સત્યેન્દ્રનાથ ટાગોર
રવીન્દ્રનાથ ટાગોર
બાબાસાહેબ આંબેડકર
કિરણ બેદી
સંઘ જાહેર સેવા આયોગ ના પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ હતા
બાબાસાહેબ આંબેડકર
Hk કૃપલાણી
સત્યેન્દ્રનાથ ટાગોર
રવીન્દ્રનાથ ટાગોર
ભારતમાં ત્રણ પ્રકારની જાહેર સેવાઓ છે જેમાં નીચે પૈકી કઈ ખોટી છે
ભારતીય વહીવટી સેવા(આઇએએસ)
ભારતીય પોલીસ સેવા(આઈ.પી.એસ)
ભારતીય વનસેવા(આઈ એફ એસ)
ભારતીય વિદેશ સેવા(આઈ એફ એસ)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અનુસાર દરેક રાજ્યને એક જાહેર સેવા આયોગ હોય છે
૩૧૫
૩૧૬
૩૧૨
૩૧૭
જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક ભારતના બંધારણના કયા અનુચ્છેદ અનુસાર કરવામાં આવે છે
૩૧૬
૩૧૫
૩૨૫
૩૨૪
સંઘ જાહેર સેવા આયોગ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે
અધ્યક્ષ અને સભ્યની મુદત છ વર્ષ અથવા પાંચ વર્ષ બંનેમાંથી જે વહેલા પૂરું થાય ત્યાં સુધી
અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવાની ભરતી પરીક્ષા નું આયોજન યુ.પી.એસ.સી કરે છે
યુ.પી.એસ.સી દર વર્ષે પોતાના કામનો રિપોર્ટ રાષ્ટ્રપતિને આપે છે
યુપીએસસી ના કામ નો રિપોર્ટ રાષ્ટ્રપતિ વડાપ્રધાનને આપે છે
રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ નો કાર્યકાળ જણાવો
છ વર્ષ અથવા 65 વર્ષ જે પહેલા પૂરું થાય ત્યાં સુધી
૬ વર્ષ અથવા ૬૨ જે પહેલા પૂરું થાય ત્યાં સુધી
૫ વર્ષ અથવા 65 વર્ષ સુધી
૫ વર્ષ અથવા 62 વર્ષ સુધી
રાજ્યપાલ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
રાજ્યપાલની નિમણુક અનુચ્છેદ 155 હેઠળ થાય છે
રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ છે
રાજ્યપાલની નિમણુક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે
સરકારના વડા રાજ્યપાલ છે
"સત્તાની વાત તો દૂર રહી રાજ્યપાલ પાસે તો કોઈ કામ જ નથી તેમની તો માત્ર ફરજો છે" આ વિધાન કોણે કહ્યું હતું
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર
કનૈયાલાલ મુનશી
સરોજિની નાયડુ
સરદાર પટેલ
"રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી એમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વાક્ય કોણે કીધું હતું
કનૈયાલાલ મુનશી
બાબાસાહેબ આંબેડકર
જવાહરલાલ નહેરુ
ગાંધીજી
"રાજ્યપાલ એવું પક્ષી છે જે સોનાના પિંજરામાં કેદ છે" આ વાક્ય કોણે કીધું હતું
સરોજિની નાયડુ
કનૈયાલાલ મુન્સી
બાબાસાહેબ આંબેડકર
બી એન રાવ
રાજ્યપાલ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે
રાષ્ટ્રપતિ કોઈપણ વ્યક્તિને તે રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક નહીં કરે જ્યાં ના તે નિવાસી હોય
રાષ્ટ્રપતિ રાજ્યપાલ ની નિમણૂક પહેલા જે તે રાજ્યના મુખ્યમંત્રીની સલાહ લે છે
રાજ્યપાલ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ને આપે છે
રાજ્યપાલ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પર રહી શકે છે
રાજ્યપાલ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે
રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી 35 વર્ષ ઉંમર જરૂરી છે
રાજ્યપાલ ને શપથ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે
રાજ્યપાલને મહાભીયોગ દ્વારા દૂર કરાય છે
મુખ્ય મંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે
રાજ્યપાલ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે
એડવોકેટ જનરલ ની નિમણૂક રાજ્યપાલ કરે છે
રાજ્યો ચૂંટણી કમિશનરની નિમણૂક કરે છે
રાજ્યપાલ યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે કામ કરે છે
એટર્ની જનરલની નિમણૂંક રાજ્યપાલ કરે છે
રાજ્યપાલ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે
રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરે છે
દર પાંચ વર્ષે રાજ્ય નાણા પંચની રચના રાજ્યપાલ કરે છે
ગૃહ નું વિસર્જન કરવાની સત્તા રાજ્યપાલને છે
તમામ વિકલ્પ સાચા છે
રાજ્યપાલ રાજ્ય વિધાન પરિષદ માંથી કુલ કેટલા સભ્યોની નિમણૂક કલા વિજ્ઞાન સાહિત્ય અને સમાજ સેવાના ક્ષેત્રમાં થી કરે છે
૧/૬
૧/૧૦
૧/૩
૨/૩
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે
અનુચ્છેદ 123
અનુચ્છેદ 213
અનુચ્છેદ 111
અનુચ્છેદ 211
કયા અનુચ્છેદમાં રાજ્યપાલના વિશેષાધિકાર ની જોગવાઈ છે
૩૬૧
365
૧૭૦
370
રાજ્યપાલ બાબતે નીચે પૈકી વિધાન ખોટું છે
ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ હતા
ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાજ જંગ હતા
ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ પી.એન.ભગવતી હતા
તમામ વિકલ્પ સાચા છે
ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા રાજ્યપાલના સમયમાં લાગ્યું હતું
પી.એન.ભગવતી
શ્રીમનનાનારાયણ
કે.કે.વિશ્વનાથન
આનંદીબેન પટેલ
નીચેના પૈકી રાજ્યપાલ બાબતે કયું વિધાન ખોટું છે
ગુજરાતમાં સૌથી લાંબા સમય માટે રાષ્ટ્રપતિ શાસન કે.કે.વિશ્વનાથન ના સમયમાં લાગ્યું
ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ શારદા મુખરજી હતા
હાલના ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ છે
તમામ વિકલ્પ સાચા છે
રાજ્યપાલ બાબતે કયું વિધાન ખોટું છે
સૌ પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ કુમુદબેન જોષી હતા
બીજા ગુજરાતી મહિલા રાજ્યપાલ આનંદીબેન પટેલ હતા
આઝાદી પછીના પ્રથમ ગુજરાતી રાજ્યપાલ મંગળદાસ પકવાસા હતા
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી કયું લિપ વર્ષ છે
૨૦૦
૨૨૦૦
૩૩૦૦
૨૪૦૦
નીચેના પૈકી કયું લિપ વર્ષ નથી
૩૬૦૦
૧૨૦૦
૨૦૦૦
૪૬૦૦
જો કોઈ મહિનામાં પાંચ રવિવાર આવે તો તે મહિનામાં કયા વાર પાંચ વાર ન આવી શકે?
રવિવાર
સોમવાર
મંગળવાર
બુધવાર
જો 1 જાન્યુઆરી ૧૯૩૨ ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી ૧૯૩૩ના રોજ કયો વાર આવશે
શુક્રવાર
શનિવાર
ગુરૂવાર
બુધવાર
જો 1 જાન્યુઆરી ૧૯૧૨ના રોજ બુધવાર હોય તો ૩૦ ડિસેમ્બર ૧૯૧૨ના રોજ કયો વાર આવશે
બુધવાર
ગુરૂવાર
મંગળવાર
શુક્રવાર
જો 30 માર્ચ 2016ના રોજ સોમવાર હોય તો 30 માર્ચ 2017 ના રોજ કયો વાર આવશે
મંગળવાર
બુધવાર
ગુરૂવાર
શુક્રવાર
આજરોજ રવિવાર છે તો 28 દિવસ પછી કયો વાર આવશે?
રવિવાર
શનિવાર
સોમવાર
મંગળવાર
હેલીના નો જન્મદિવસ આજ ગુરૂવાર ના રોજ મનાવવામાં આવ્યો તેણે કેક નો ઓર્ડર ૫૦દિવસ પહેલાં આપ્યો હોય તો કયા વારે તેણે કેક નો ઓર્ડર આપ્યો હશે
બુધવાર
શુક્રવાર
શનિવાર
રવિવાર
નીચેનામાંથી કયું સામાન્ય વર્ષ છે
1932
1996
1994
1924
૯/૪/૨૦૦૪ ના રોજ શુક્રવાર હોય તો ૯/૪૨૦૦૫ ના રોજ કયો વાર હોય
રવિવાર
સોમવાર
મંગળવાર
શનિવાર
૩/૮/૧૯૯૭ ના રોજ રવિવાર હોય તો ૩/૮/૧૯૯૬ ના રોજ કયો વાર હોય
શુક્રવાર
શનિવાર
રવિવાર
સોમવાર
આજે શનિવાર છે તો હવે પછીના 91 માં દિવસે કયો વાર હશે
શનિવાર
રવિવાર
સોમવાર
મંગળવાર
આજે બુધવાર છે તો હવે પછીના 51 ના દિવસે કયો વાર હશે
બુધવાર
ગુરૂવાર
શુક્રવાર
શનિવાર
Explore all questions with a free account