No student devices needed. Know more
54 questions
૧. બેન્કોના લોન અને ધિરાણો તેમના પાકા સર્વૈયામાની ...................બાજુએ જોવા મળે છે.
(એ) જવાબદારીઓ
(બી) મિલકતો
(સી) આવક
(ડી) ખર્ચાઓ
૨. બેંક લોન અથવા ધિરાણને “બિન-ઉપજાવ મિલકત” તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જયારે તે
................સમય માટે ચઢાતલેણા (ઓવરડ્યુ) અથવા આઉટઓફ ઓર્ડર રહે :
(એ) ૯૦ દિવસો
(બી) ૯૦ દિવસ કરતા ઓછા
(સી) ૯૦ દિવસ કરતા વધારે
(ડી) ૧૮૦ દિવસ કરતા વધારે
૩. બેન્કની લોન અથવા એડવાન્સને “શક્મદ” તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જયારે તે ઓછામાં ઓછા.............સમય માટે સબ-સ્ટાન્ડર્ડ વર્ગમાં રહેલી હોય :
(એ) ૬ માસ
(બી) ૧૨ માસ
(સી) ૩ માસ
(ડી) ૧૮ માસ
૪. બેન્કની “સ્ટાન્ડર્ડ”ને એવી મિલકત(એસેટ) તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જે :
(એ) નોન-પરફોર્મિંગ એસેટ(એન.પી.એ.)નથી
(બી) શકમદ મિલકત
(સી) લોસ એસેટ
(ડી) ઉપરના માંથી એક પણ નહિ
૫. લોન એન.પી.એ.ક્યારે થશે ?
(એ) વ્યાજ અને/અથવા લોનના હપ્તા ૯૦ દિવસથી વધારે સમય માટે મુદતવીતી (ઓરવ ડ્યુ) હોય
(બી) ઓવર ડ્રાફ્ટ/કેશક્રેડીટના કેસમાં ખાતું ૯૦ દિવસ થી વધારે સમય માટે આઉટ ઓફ ઓર્ડર હો
(સી) બીપી/બીડીમાં બીલ ૯૦ દિવસ થી વધારે સમય માટે મુદતવીતી(ઓવર ડ્યુ) રહ્યું હોય
(ડી) ઉપરના તમામ
૬. માસિક બાકી રકમ પર વ્યાજ ઉધારવાથી એનપીએ હેઠળ ઓવર ડ્યુ બદલાશે/નહિ બદલાય
(એ) માસિક વ્યાજ ઉધારવાથી ૯૦ દિવસનું ઓરવાર ડ્યુ થશે.
(બી) અગાઉના ત્રીમાંસના અંત થી ૯૦ દિવસનું ઓવર ડ્યુ થશે.
(સી) ઉપરના બંને
(ડી) ઉઅરના માંથી એક પણ નહિ.
૭. સબ-સ્ટાન્ડર્ડ એસેટ એ એવી મિલકત છે કે જે ..........................થી ઓછા અથવા સમાન સમય માટે એન.પી.એ. રહેલી હોય :
(એ) ૧૨ માસ
(બી) ૬ માસ
(સી) ૯૦ દિવસ
(ડી) ૧૮૦ દિવસ
૮. સરફેસી એકત રૂ.................સુધીની લોનની બાકી રકમ માટે લાગુ પડે છે.
(એ) ૧૦ લાખ
(બી) ૬ માસ
(સી) ૯૦ દિવસ
(ડી) ૧૮૦ દિવસ
૯. રૂ.................સુધીની લોનોની પતાવટ લોકો અદાલતો મારફતે થઇ શકે છે.
(એ) ૨ લાખ
(બી) ૫ લાખ
(સી) ૨ લાખ
(ડી) ૧ લાખ
૧૦. ડીઆરટી રૂ.....................ની વસુલાત માટે કેશો ચલાવશે
(એ) ૧૦ લાખ અને તેનાથી વધારે
(બી) ફક્ત ૨૦ લાખ
(સી) ફક્ત ૫૦ લાખ
(ડી) ફક્ત ૧૦૦ લાખ
...............શાખા સ્તરે ફરિયાદના ઉકેલ માટે જવાબદાર છે
બીસી એજન્ટ
નિયુક્તિ કાઉન્ટર
સબ-સ્ટાફ
શાખા પ્રબંધક
પક્ષકાર......................મારફતે તેમના મતભેદો શાંતિ પૂર્વક ઉકેલી શકે છે
બન્કીંગ લોકપાલ
ફરિયાદ લોકપાલ
ગ્રાહક અદાલતો
દીવાની અદાલતો
ગ્રાહક દિવસ .....................ના રોજ ઉજવાય છે.
પ્રત્યેક માસની પાંચમી તારીખ
પ્રત્યક માસની દસમી તારીખ
પત્યેક માસની પંદરમી તારીખ
પત્યેક માસની વીસમી તારીખ
બેંક અથવા ગ્રાહકને નિર્ણય/એવોર્ડથી સતોષ ન થાય તો એતો ડેપ્યુટી ગવર્નર, આર.બી.આઈ.અને એપલેટ ઓથોરીટીને એવોર્ડ મળ્યાની તારીખથી..................દિવસમાં અપીલ કરી શકશે.
૪૫
૩૦
૧૫
૧૦
આઈ આર ડી એ. ................... ક્ષેત્રનું નિયમન કરે છે ?
બેંકિંગ
વીમો
પેન્શન
મૂડી બાઝાર (કેપિટલ માર્કેટ)
................. એ સામુહિક રોકાણનું સ્વરૂપ છે જે ઘણા રોકાણકારો પાસેથી નાણા એકત્રિત કરે છે અને તેમન નાણા સ્ટીક,બોન્ડ, ટૂંકાગાળાના નાણા બજારના ઇન્સટ્રૂમેન્ટ અને/ અથવા અન્ય જામીનગીરીઓમાં રોકે છે.
વોમો પોલીસી
નેટ એસેટ વેલ્યુ
મ્યુચલફંડ
બેંક ડીપોઝીટ
અસ્કયામતોના આર્થીક મૂલ્યનો રક્ષણ કરવા માટેના વિમાને .............તરીકે ઓળખવામાં આવે છે.
જીવન વીમો
નોન લાઈફ ઇન્સ્યોરન્સ
અસ્ક્યામત વીમો
ઉપરના માંથી એક પણ નહિ
નાણાકીય બજારમાં જામીનગીરીઓનો અર્થ .............
શેર/બોન્ડ/ડીબેન્ચર
રોકાણ,બેંક થાપણ
લાઇવ સ્ટોક,ચીજવસ્તુઓ, મ્યુચલફંડ
રોકડ,બેંક થાપણ, વીમા પોલીસી
બેન્કોએ તેની ડીમાંડ અને ટાઇમ લાયેબીલિટીઝના ચોક્કસ ટકા ભારતીય રિજર્વ બેંક પાસે ફરજીયાત પણે રાખવા પડે છે. તેને ..............તરીકે ઓળખાય છે
કાનૂની તરલતા ગુણોતર (એસ.એલ.આર.)
રોકડ અનામત ગુણોતર
ચાલુ ગુણોતર
ધિરાણ થાપણ ગુણોતર (સી.ડી.રેસીઓ)
પ્રાદેશિક ગ્રામીણ બેંકો ગ્રામીણ વિસ્તારોમાં વીતીય સમાવેશ માટે વાહક તરીકે શ્રેષ્ઠ રીતે ગોઠવાયેલ છે ( કહો કયું ખોટું છે )
તેમની પ્રાદેશિક લાક્ષણિકતા
તેમના સમરૂપ કૃષિ આબો હવા વાળા વિસ્તારમાં કર્યો
તેમના કર્મચારીઓ તે જ વિસ્તારમાંથી આવતા હોવાથી ગ્રમીયા ગ્રાહકો સાથે સંબંધો રાખવા શ્રેષ્ઠ અનુરૂપ છે
તેમનું સંચાલન તેમની પૈતૃક બેંક માણસો દ્વારા થઇ છે
મધ્યસ્થીઓ કે જેમના દ્વારા બેંકો જ્યાં તેમની શાખાઓ ણ હોય તેવા વિસ્તારમાં ગ્રામીણ ગરીબો સુધી પહોચે છે તેમાં સમાવેશ થઇ છે ( કહો કયું ખોટું છે)
સ્વ-સહાયતા સમૂહો.
બિન-સરકારી સંગઠનો ( નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન )
ઋણવસુલી એજન્ટ
માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટીટયુટ
નીચેના ચોપડાઓ/ પત્રકો રાખવા એસ.એચ.જી. માટે ફજીયત છે
મિનીટ બુક
બચત અને લોન ખાવાહી
મુલાકાતીઓ માટે બુક
સભ્યોની પાસબુક
પી.એમ.આર.વાય. હેઠળ સહાયતા માટે,એસ.એચ.જી માં સમાવેશ થઇ શકે છે.
૫-૨૦ શિક્ષિત બેરોજગાર
૩-૧૫ શિક્ષિત બેરોજગાર યુવાનો
૧૦-૨૫ શિક્ષિત બેરોજગાર યુવાનો
૨-૧૦ શિક્ષિત બેરોજગાર યુવાનો
પ્રત્યક દેવાદારો દીઠ.........................થી વધુ નહિ તેટલા ધિરાણણી જોગવાઈની, પ્રત્યક્ષ રીતે અથવા એસ.એચ.જી./જે એલ જી વ્યવસ્થા મારફતે, ગણતરી માઈક્રો ક્રેડીટ તરીકે થશે.
રૂ.૧૦૦૦૦
રૂ.૨૫૦૦૦
રૂ.૫૦૦૦૦
રૂ.૧ લાખ
મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં સુક્ષ્મ સાહસ( માઈક્રો એન્ટરપ્રાઈઝ ) એ છે કે જ્યાં પ્લાન્ટ અને મશીનરીમાં રોકાણ ...........વધારે ન હોય.
રૂ. ૧૦ લાખ
રૂ.૨૦ લાખ
રૂ.૨૫ લાખ
રૂ.૫૦ લાખ
ઉતર-પૂર્વ ના રાજ્યમાં નોંધાયેલ અને બી એફ સી- એમ.એફ.આઈ.ની લધુતમ નેટવર્થ કેટલી હોવી જોય
રૂ.૧ કરોડ
રૂ.૨ કરોડ
રૂ.૩ કરોડ
રૂ.૫ કરોડ
એમ.એફ.આઈ.પ્રથવાર મહતમ .............ધિરાણ કરીશકે છે
રૂ.૨૫ હજાર
રૂ.૫૦ હજાર
રૂ.૬૦ હજાર
રૂ.૧ લાખ
બિઝનેશ કોરસપોન્ડંટ દ્વારા કરવામાં આવનાર પ્રવૃતિઓના કાર્યક્ષેત્ર માં સમાવેશ થશે નહી
નાના મુલ્યના ઋણ વિતરણ
દેવાદારો પાસેથી મુદલની વસુલાત અને વ્યાજની ઉઘરાણી
નાના મૂલ્યની થાપણો ઉઘરાવવી
એક હજારથી વધુ નહિ તેવા ડીમાન્ડડ્રાફ્ટની ચુકવણી
બેંકો બીસી/બી એફ મોડેલ હેઠળ મધ્યસ્થીઓ તરીકે નીચેનાઓ માંથી કોઈ એક સેવાઓનો ઉપયોગ કરી શકે નહિ ?
એન.જી.ઓ
એસ.એચ.જી
ગ્રામ સરપંચ
એમ.એફ.આઈ
બીસીએ લક્ષ્યાંકિત લોકોને બેંકિંગ સેવાઓ પૂરી પાડે છે. બીસીઓની નબળી/ખરાબ સેવાઓના કારણે, લોકોમાં બેન્કની છાપ અને નામ ખરડાય છે. બેંક માટે આ એક ............... જોખમ છે ?
કરારને લગતું (કોન્ટ્રેકટ્યુઅલ)
કેન્દ્રીય કરણ (કોન્સેન્ટ્રેશન)
પ્રતિષ્ઠા (રેપૂટેશન)
અનુપાલન (કામ્પ્લાયંસ)
નીચેનામાંથી ક્યાં એકમ નો સમાવેશ બીસીએ માટે "કરો" માં થાય છે ?
બીસીએ ગ્રાહકની માહિતીની ગોપનિયતા અને રહસ્ય જાળવવું જોઈએ
બીસીએ સ્થાનીક રાજનીતિમાં સામેલ થવું જોઈએ
બીસીએ તેના/તેણીનાં ગ્રાહકો સાથે તેમની જાતી, પંથ અથવા લિંગ પ્રમાણે અલગથી વ્યવહાર કરવો જોઈએ
બીસીએ વીતીય ઉપેક્ષિત લોકો સાથે ટ્રાન્જેકશન ણ કરવો જોઈએ
જો વ્યક્તિ તેની ૧૮ વર્ષની ઉમરે એપીવાયમાં જોડાય અને તે ૬૦ વર્ષની ઉમરે પ્રતિ માસ માસિક લઘુતમ પેન્શન ૫૦૦૦ મેળવવા ઈચ્છ તો હોયતો માસિક હપ્તો (તેના ફાળા તરીકે) શું હશે ?
રૂ ૨૯૧
રૂ ૨૪૦
રૂ ૨૧૦
રૂ ૧૨૬
બેંકોએ બિસનેશ કોરસપોન્ડંસ દ્વારા વીતીય સમાવેશ હેઠળ બેસિક સેવિંગ બેંક ડીપોઝીટ ખાતાઓ ખોલવા માટે ...................... આપેલ છે ?
સ્કીમ કોડ
પર્શનલ આઇડેન્ટિફીકેશન નંબર
આધાર નંબર
પીઆરએએન
ઈ.બી.ટી. એટલે
ઇકોનોમિક બેનીફીટ ટ્રાન્સફર
એક્ષ્ટ્રા બેનીફીટ ટ્રાન્સફર
ઈલેક્ટ્રોનિક બીનીફિટ ટ્રાન્સફર
ઈલેક્ટ્રોનિક બોર્ડ ફોર ટ્રાન્ઝેક્શન
પી.ઓ.એસ. મશીન એ લગભ તમામ ધંધાકીય કેન્દ્રો પર તેમના ગ્રાહકોને રોકડ વિહીન ખરીદીની સવલત આપવા માટે લગાવવામાં આવેલા નાના ઉપકરણો છે. એઓપેસ નો અર્થ ............. થાય છે.
પેમેન્ટ ઓન સેલ
પોઈન્ટ ઓફ સેલ
પોઈન્ટ ઓફ સેટલમેન્ટ
પરચેઝ એન્ડ સેલ
એ.ટી.એમ.એ બેંકિંગ ચેનલોમાં એક છે.અહિયાં,એ.ટી.એમ ટૂંકા અક્ષરોનો અર્થ.............થાય છે.
એની ટાઇમ બેંકિંગ
ઓટોમેટીક ટેલર મશીન
ઓરોમેટેડ ટ્રાન્ઝેક્શન મશીન
ઓલ ટાઇમ મની
ઈ-કેવાયસી હેઠળ, યુઆઇડીએઆઈ ણી આધાર કેવાયસી સેવા ગ્રાહકનો ............પ્રમાણિત કરે છે.
ડેટા
હલનચલન
માત્ર બેંક ખાતા નંબર
ઉપરનામાંથી કોઈ પણ નથી
પી.એમ.જે.ડી.વાય હેઠળ જીવન વીમા રક્ષણની યોજના અંતર્ગત આવરી લેવા માટેની ઉમર...........છે
૨૧ થી ૫૯ વર્ષનું વય જૂથ
૧૮ થી ૫૯ વર્ષનું વય જૂથ
૧૮ થી ૬૦ વર્ષનું વય જૂથ
૨૧ થી ૬૦ વર્ષનું વય જૂથ
પી.એમ.જે.ડી.વાય. યોજના હેઠળ જીવન વીમા રક્ષણ માટે બાયંધરીકૃત રકમ.................................છે.
રૂ.૩૦૦૦૦
રૂ.૫૦૦૦
રૂ.૨૫૦૦૦
રૂ.૧૦૦૦૦૦
પી.એમ.જે.ડી.વાય હેઠળ બચત ખાતાઓમાં ઓવરડ્રાફ્ટની સવલત આપવામાં આવશે.
ખાતાની વાર્ષિક સમીક્ષાને અધીન ૩૬ માસ માટે રનીગ ઓવરડ્રાફ્ટ સવલત તરીકે
૧૨ માસ માટે રનીંગ ઓવરડ્રાફ્ટ સવલત તરીકે
ખાતાની વાર્ષિક સમીક્ષાને અધીન,૨૪ માસ માટે રનીંગ ઓવરડ્રાફ્ટ સવલત તરીકે
ખાતાધારક પંસદ કરે તેવી રનીગ ઓવરડ્રાફ્ટ સવલત તરીકે
નીચેનામાંથી કયો એક કાર્યક્રમ નેશન રૂરલ લાઇવલીહુડ મિશન દ્વારા બદલવામાં આવ્યો છે.
એસ.જી.એસ.વાય.
પી.એમ.જી.એસ.વાય.
પી.એમ.એ.વાય.
પી.એમ.જી.કે.વાય
"માંગલ્ય" એ ...................છે
કેન્દ્ર સરકારની યોજના
વિધવા પુનઃ લગ્ન યોજના
આસામ સરકારી યોજના
કર્ણાટક સરકારની મધ્યાહન ભોજન યોજના
પી.એમ.એ.વાય.-એ ..........................છે.
પશુ શેડ યોજના
શહેરી હાઉસિંગ યોજના
ગ્રામીણ હોઉંસિંગ યોજના
માત્ર સ્વ રોજગાર યોજના
ડી.ડી.યુ.-જી.કે.વાય.એટલે .......................
દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના
દિન દયાલ ઉઅપધ્યાય ગ્રામીણ કન્લ્યાણ યોજના
દિન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કુટીર યોજના
દિન દયાળ ઉપાધ્યાય ગૃહ કલ્યાણ યોજના
નીચેનામાંથી ક્યાં એક નો સમાવેશ સારા એસ.એચ.જી. માટેના"પંચસૂત્ર"માં થતો નથી
નિયમિત સભાઓ
નિયમિત બચતો
નિયમિત આંતરિક ધિરાણ
નિયમિત હાજરી અને સામાજિક પ્રશ્નો પર ચર્ચા
કિઓસ્ક બેન્કિંગમાં, આ વ્યવહારો.............દ્વારા કરવામાં આવે છે.
મોબાઈલ
કોમ્પ્યુટર/ લેપટોપ
ક્રેડીટ કાર્ડ્સ
પ્રિ-પેઈડ કાર્ડ્સ
નીચે જણાવેલા બેન્કિંગમાં સ્વરૂપોમાંથી કયું ડીઝીટલ બેંકિંગ હેઠળ આવે છે
શાખા બેંકિંગ
મોબાઈલ બેંકિંગ
ચેક ડીપોઝીટ
એસ.એમ.એસ. બેંકિંગ
કાર્ડ્સ કે જે ઇન્ટીગ્રેટેડ સર્કિટમાં ડેટા સ્કોર કરે છે તેમને કહેવાય છે
સ્માર્ટ કાર્ડ
મેગટ્રીપ કાર્ડ
ઉપરના બંને
ઉપરમાંથી એક પણ નહિ
એ.ટી.એમ મશીનમાં નીચેના માંથી કઈ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે
રોકડ ઉપાડ
મોબાઈલ નંબર ઉપડેટ કરવા
મોબાઈલ રીચાર્જ
યુટીલીટી બીલ ચુકવવા
ઉપરના બધા
નોન બેંકિંગ એન્ટીટીસ દ્વારા સ્થાપિત એ.ટી.એમને કહેવામાં આવે છે
ગ્રીન લેબલ એ.ટી.એમ
વ્હાઈટ લેબલ એટીએમ
બ્લુ લેબલ એ.ટી.એમ
બ્રાઉન લેબલ એ.ટી.એમ
બેલેન્સ પૂછ પરછ એક પ્રકારનો ..............છે
નાણાકીય વ્યવહાર
બિન-નાણાકીય વ્યવહાર
ટેકનીકલ વ્યવહાર
ઉપરોક્ત માંથી કોઈ પણ નહિ
કોમ્યુનીકેશન સંચાર કુશળતા એ .....................છે
શૈક્ષણિક કુશળતા
હાર્ડ સ્કીલ
સોફ્ટ સ્કીલ
ઉપરના માંથી કોઈ પણ નહિ
ચેહારની અભિવ્યક્તિ.................છે
ઓરલ
લખેલી
નોન-મોખિક
વર્બલ
ફાર્મર્સ ક્લબ શરૂઆતમાં...............દ્વરા વિકાસ ના ૫ સિદ્ધાંતોને આગળ વધારવા માટે વિકાસ વોલેન્ટરી વાહિની કાર્યક્રમ તરીકે નાબાર્ડ દ્વારા ૧૯૮૨ માં શરુ કરવામાં આવ્યો હતો.
બચત
ક્રેડીટ
રીકવરી
બેઠકો અને ચર્ચા
Explore all questions with a free account