No student devices needed. Know more
15 questions
ગિરનાર પર્વત .......શહેરમાં આવેલો છે.
રાજકોટ
જૂનાગઢ
ભાવનગર
જામનગર
ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી .........છે.
નરેન્દ્રભાઇ મોદી
રાહુલ ગાંધી
વિજયભાઈ રૂપાણી
અમિતભાઇ શાહ
ચોરસને ............બાજુ અને .......ખૂણા ઓ હોય છે.
ચાર , બે
બે , ચાર
ચાર , ચાર
બે , બે
This is ......... elephant.
An
A
None
200 ÷ 4 = 50
સાચું
ખોટુ
ગાંધીજીના પિતાનું નામ મોહનદાસ હતું.
સાચું
ખોટું
આ ચિત્ર કયા પક્ષીનું છે
મોર
પોપટ
ચકલી
કાગડો
આ ચિત્ર કયા પ્રાણીનું છે ?
સિંહ
વાઘ
હાથી
વાંદરો
ભારત દેશની ઉત્તરે ........ની પર્વતમાળા આવેલી છે
હિમાલય
શેત્રુંજો
પાવાગઢ
અરવલ્લી
બે હજાર ત્રણ ને અંકમાં ...........લખાય.
20003
2030
2300
2003
ઉતરતા ક્રમ મુજબ .......ગોઠવો
87 , 78 , 96 , 69
78 , 87 , 96 , 69
96 , 87 , 78 , 69
69 , 87 , 78 , 96
87 , 78 , 69 , 96
ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા .......છે.
100
101
901
999
ઢેલ ને અંગ્રેજીમાં શુ કહેવાય ?
Peacock
Parrot
Peahen
Sparrow
આપણા રાષ્ટ્ર ધ્વજમાં નીચે ક્યાં રંગનો પટ્ટો હોય છે ?
કેસરી
સફેદ
લીલો
પીળો
આપેલ ચિત્રમાં કોણ જોવા મળે છે ?
ડોરેમોન
છોટાભીમ
સીનચેન
છોટા રાવણ
Explore all questions with a free account