No student devices needed. Know more
13 questions
◆ યોગ્ય પ્રત્યય મુકો.
ખરેખર પંખી . . . . . જાતજ દયાળુ છે.
ના
ને
નું
ની
◆ યોગ્ય પ્રત્યય મુકો.
ગણેશજી . . . . . પેટ પટારા જેવું.
ના
ને
નું
ની
◆ યોગ્ય પ્રત્યય મુકો.
કાગડો લુહાર . . . . . ત્યાં ચાંચ ઘડાવવા ગયો.
ને
ની
નું
નૌ
◆ યોગ્ય પ્રત્યય મુકો.
વાણીયા . . . હરખ . . . પાર ન રહ્યો.
નું,ના
ના,નો
ની,ને
ની,ની
◆ યોગ્ય પ્રત્યય મુકો.
પાણી પડવાનો અવાજ તો સિંહ . . . ગર્જના જેવો.
ના
ને
ની
નું
◆ યોગ્ય પ્રત્યય મુકો.
તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી . . . . પુસ્તક આપી મને આનંદ થશે.
નું
ની
નો
ને
◆ યોગ્ય પ્રત્યય મુકો.
સોના . . . . સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ.
ના
નું
ની
નો
◆ યોગ્ય પ્રત્યય મુકો.
એ ધીરે ધીરે કમર સુધી . . . કેલીપર્સ પહેરી . . . . ચાલવા . . . . પ્રયત્ન કરવા લાગ્યો.
ને,નું,ના
ના,ને,નો
◆ યોગ્ય પ્રત્યય મુકો.
ખનક . . . . જન્મદિન . . . . ખૂબ ખૂબ અભિનંદન.
ના,ને
નું,ના
ને,ના
નો,ના
◆ યોગ્ય પ્રત્યય મુકો.
ઝાડ પર ચડી . . . . એની ડાળપર હિંચકા ખાવા . . . . મજા આવે એટલે!
ને,ની
ના,ની
ના,નું
◆ યોગ્ય પ્રત્યય મુકો.
ભીડભંજન મહાદેવ . . . મંદિર . . . પ્રણામ કરી આગળ ચાલીએ.
નું,ના
ને,નો
ના,ને
◆ યોગ્ય પ્રત્યય મુકો.
'સુંદરમ' ઉપનામ ક્યાં કવિ . . . . છે ?
ના
નો
ની
નું
◆ યોગ્ય પ્રત્યય મુકો.
આ આકૃતિ ત્રિકોણ . . . છે કે ચોરસ . . . ?
નું,નું
ની,ની
ના,ની
Explore all questions with a free account