15 questions
🎯 ૐ 🎯
🐴જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦄
અપેક્ષા 🐝 ઈચ્છા
ઉપેક્ષા 🐝 ●●●●●
તિરસ્કાર
ગરીબ
પુરસ્કાર
🎯 ૐ 🎯
🐴જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦄
દિન 🐝 દિવસ
દીન 🐝 ●●●●●
દૈનિક
ગરીબ
સમજ
🎯 ૐ 🎯
🐴જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦄
સુર 🐝 દેવ
સૂર 🐝 ●●●●
રતિ
અસુર
અવાજ,સૂર્ય
🎯 ૐ 🎯
🐴જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦄
ગ્રહ 🐝 પૃથ્વી
ગૃહ 🐝 ● ● ●
યુદ્ધ
ક્લેશ
ઘર
🎯 ૐ 🎯
🐴જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦄
શત 🐝 સો
સત 🐝 ● ● ●
સોબત
સાચું
પ્રતિશત
🎯 ૐ 🎯
🐴જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦄
સંગ 🐝 સોબત
સંઘ 🐝 ● ● ● ●
ટોળું
ટીખળ
ઉરુ
🎯 ૐ 🎯
🐴જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦄
શિલા 🐝 પથ્થર
શીલા 🐝 ● ● ● ● ●
કૂંચી
હોડી
ચારિત્ર્યવાન સ્ત્રી
🎯 ૐ 🎯
🐴જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦄
વારી 🐝 ઘોડો
વારિ 🐝 ● ● ● ●
પાણી
રાશિ
ફાડ
🎯 ૐ 🎯
🐴જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦄
રતી 🐝 એક વજન
રતિ 🐝 ● ● ● ● ● ●
ગાઉ
પ્રિતિ
કેસ
🎯 ૐ 🎯
🐴જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦄
રાશિ 🐝 ઢગલો
રાશી 🐝 ● ● ● ●
ખીર
ખર
ખરાબ
🎯 ૐ 🎯
🐴જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦄
નિશ્ચિત 🐝 નક્કી
નિશ્ચિન્ત 🐝 ● ● ● ●
ચોક્કસ રકમ
ચિંતામુક્ત
નિરનાદ
🎯 ૐ 🎯
🐴જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦄
કોષ 🐝 ભંડાર
કોસ 🐝 ● ● ● ●
ક્રોસ
કોસવું
ગાઉ
🎯 ૐ 🎯
🐴જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦄
આરસ 🐝 પથ્થર
આળસ 🐝 ● ● ● ●
એદીપણું
અનલ
સ્વગત
🎯 ૐ 🎯
🐴જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦄
કઠોર 🐝 દયા વિનાનું
કઠોળ 🐝 ● ● ● ● ● ●
નિષ્ઠુર
અનાજ
ખર
🎯 ૐ 🎯
🐴જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦄
શાલ 🐝 ઉનનું વસ્ત્ર
સાલ 🐝 ● ● ● ● ●
ફાલંગ
છાલ
વર્ષ