No student devices needed. Know more
25 questions
સોબત નો સમાનાર્થી શબ્દ શું થાય
વૃદ્ધિ
સોંગ
સંગ
રમત
તગડો શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય
હુષ્ટ પુષ્ટ
સ્ત્રી
ઝુંડ
શેર
ઓજસ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે
પ્રતિભા
અપંગ
પરખ
મહત્વ
પરમાર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે
જાહેરાત
પરિણામ
હુકમ
સંદેશ
ફરમાન શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે
અદબ
મર્યાદા
સભ્યતા
આપેલ તમામ
એક ચતુર સસલું હતું આ વાક્યમાં લીટી કરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો, લીટી કરેલ શબ્દ ચતુર
હોશિયાર
પંડિત
આશ્ચર્ય
પ્રખ્યાત
નિરંતર શબ્દ નો સમાનાર્થી શબ્દ કયો છે
સદાય
તુરંત
ઝડપી
શાંતિ
સુવર્ણ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે
કંચન
કનક
Aઅને B
એક પણ નહીં
અછત શબ્દનો સમાનાર્થી શબ્દ આપો
તંગી
ઉતાવળ
કમાવું
અખોટ
નેહ શબ્દ નો સમાનાર્થી શબ્દ આપો
સ્નેહ, પ્રેમ
દોડ રમત
કબડી રમત
મેહી
મિત્ર નો વિરોધી શબ્દ આપો
ભાઈબંધ
દુશ્મન
દોસ્તાર
એક પણ નહીં
ઉપકાર શબ્દ નો વિરોધાર્થી શબ્દ આપો
ઉપકાર
અપકાર
દોસ્ત
ડુસ્ટ
ધ્યાન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો
અધ્યાન
નિત્ય જ્ઞાન
ધ્યાન
બે ધ્યાન
સ્મરણના વિરુદ્ધાર્થી શબ્દ કયો છે
યાદ
વિસ્મરણ
સ્મૃતિ
ગેરસમજ
નીચે આપેલ વિરુધાર્થી શબ્દ ની જોડણી માટે કઈ એક જોડી ખોટી છે
મિત્ર×દુશ્મન
છિછરુ×ઉપર
નીડર×ડરપોક
અનુકૂળ×પ્રતિકૂળ
કંજૂસ શબ્દ નો વિરોધી શબ્દ કયો છે
ઉદાર
લોભી
ધૂર્ત
ડભોળ
નીડર શબ્દ નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે
ડરપોક
પ્રમુખ
હિંમતવાન
મહાન
સરળ શબ્દોનું વિરુદ્ધાર્થી શબ્દ કયો છે
મુશ્કેલ
કઠિન
AઅનેB બંને
એક પણ નહીં
નીચેનામાંથી જ્ઞાન શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો
વિજ્ઞાન
અજ્ઞાન
હોશિયાર
ચતુર
દેશ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે
સ્વદેશ
સંદેશ
પ્રદેશ
વિદેશ
કોર શબ્દ નો અર્થ શું થાય
ચોર
મોર
બાજુ
સાચું
નીચેનામાંથી કયો શબ્દ મરજાદ શબ્દનો અર્થ નથી દર્શાવતો
અદાબ
મર્યાદા
પીડા
સભ્યતા
ઘેરી શબ્દનો અર્થ શું થાય
ઘટાદાર
ગંગોર
ઊંડી
વિશાળ
મકકમ શબ્દનો અર્થ શું થાય
અડગ
નિશ્રય
અગાત
ચોક્કસ
મહેનત શબ્દનો બીજો શબ્દ કયો છે
કિંમત
ઉપજ
મુદત
તદ્દત
Explore all questions with a free account