No student devices needed. Know more
20 questions
આ સાધન નું નામ જણાવો.
ત્રિપાઈ
કસનળી સ્ટેન્ડ
બકનળી
ન્યૂટન જાણે
આ સાધન નું નામ જણાવો.
ચીપિયો
ટેસ્ટટ્યુબ હોલ્ડર
પક્કડ
કલામ સાહેબ જાણે
ચીપિયો
પક્કડ
હોલડર
આલ્બર્ટ જાણે
આ કયું સાધન છે ?
વિંગ કાંટો
સ્પ્રિંગ કાંટો
એડવર્ડ ને ખબર
વજનકાંટો
આ કયું પાત્ર છે ?
જલ્પાત્ર
બિકર
નળાકાર
ન્યૂટન જાણે
આ કયું સાધન છે?
કોનીકલ ફ્લાસ્ક
બિકર
બકનાળી
ત્રીપાઇ
ગુલાબ આ કયું સાધન છે?
બિકર
ચંબુ
ફલાસ્ક
જેનર જાણે
આ કયું સાધન છે ?જેનાથી ગાળણ ની ક્રિયા થાય
ફનેલ/કાચ ગરની
ફ્લાસક
ચુસક
હોમિભાભા જાણે
નામ જણાવો.
કોનિકલ ફલાસ્ક
વોલ્યુમેટ્રિક ફ્લાસક
બ્યુરેટ
કાચ નો લોટો
આ કોઈ વસ્તુ ગરમ કરવા માટેનું કયું સાધન છે?
સ્ટેન્ડ
ત્રીપાઈ
બીકર સ્ટેન્ડ
આઈન્સ્ટાઈન જાણે
અંકિત જણાવ આ કયું સાધન છે?
બરનર
ગેસ લાઈટર
ગેસ સ્ટેન્ડ
હરેશ જાણે
આ ખુબ ઉપયોગી સાધન કયુ છે?
કાચની જાળી
તારની જાળી
ફલાસ્ક સ્ટેન્ડ
જાળી
આ થોડા પ્રમાણમાં પ્રવાહી લેવા માટેનું કયું સાધન છે?
બ્યુરેટ
પીપેટ
ફલાસ્ક નળી
રામાનુજ જાણે
નીચે કોક વાળું કયું સાધન છે?
બકનળી
પિપેટ
બ્યુરેટ
કસનળી
આ કયું સાધન છે?
સ્ટેન્ડ
ત્રિપાઇ
ગેસ સ્ટેન્ડ
પક્કડ
ટીપા પાડવાનું આ કયું સાધન છે?
બ્યુરેટ
પીપેટ
ડ્રોપર
લાઇટર
પાણીનું કદ માપવાનું આ કયું સાધન છે?
નળાકાર
અંકિતનળાકાર
બિકર
બોરોસિલ પીપેટ
આ લેસાઇનદ્રાવણ બનાવવા માટેનું કયું સાધન છે?
વાટકી
બાસ્પ વાટકી
લેસાઇન વાટકી,
કટોરી
કાચની આ કઈ વસ્તુ છે?
વોચ ગ્લાસ
રાઉન્ડ ગ્લાસ
થીસલ ફનેલ
કાજી ને ખબર
આ એ વૈજ્ઞાનિક છે, જેનું મગજ આજે પણ સાચવી ને રાખેલું છે.
ન્યૂટન
ગેલેલીયો
આઈન્સ્ટાઈન
એડવર્ડ જેનર