No student devices needed. Know more
25 questions
આપના ભારતના વડાપ્રધાન કોણ છે.
અજય દેવગન
રાજપાલ યાદવ
જવાહરલાલ નેહરુ
નરેન્દ્રભાઇ મોદી
1 વર્ષની કેટલી ઋતુ હોય છે.
3
4
2
5
હોળીનો તહેવાર કયા મહિનામાં હોય છે.
જાન્યુઆરી
માર્ચ
ઓક્ટોમ્બર
ડિસેમ્બર
3 વર્ષના નાના બાળકોને શું પસંદ હોય છે.
બિસ્કિટ
ચોકલેટ
ભજીયા
વડાપવ
આજના જમણામાં સાસુ / વહુનું કેટલા ટકા બને છે.
2
10
8
15
આજના જમણામાં સાસુ સાસુવેડા બતાવે છે.
હા
ના
કદાચ
100%
સાસુને વધારે કોણ પસંદ હોય છે.
છોકરો
વહુ
છોકરી
પાડોશી
વહુ સાસુને શું માને છે.
ડાકણ
સુરપંખા
ભગવાન
પોતાની
નણંદને ભાભી ગમે છે.
થોડી
ખુબજ
ના
100%
ઘરમાં સાસુ/વહુ નો જાઘડો શાના કારણે થાય છે.
ઊંઘવા
જમવા
ફરવા
મસ્તી
જંબુસર થી વડોદરા કેટલા km દૂર છે.
52
55
45
50
સૂર્યનો ઉદય કી દિશામાં થાય છે.
ઉત્તર
દક્ષિણ
પૂર્વ
પશ્ચિમ
વહુ પિયર જાય ત્યારે સાસુનું મોઢું કેવું થાય છે.
ઉતરેલી કઢી જેવું
દાળ
મીઠાઇ
ખમણ
વહુને સાસુ કેવી લાગે છે.
મીઠી મધ
સફરજન
કડવી જેર
50%
વિશાલ જાદવનો સ્વભાવ કેવો છે.
ચઢેલો
બધામાં મળી જાય
બદલા ભાવનાનો
ચાલે આવે
કુકરની સિટી અને સાસુનો અવવાજ સરખો જ હોય.
ખુબજ સાચું
ખોટીવાત
50%
વાહ
એન્જોય ફેમિલીથી શું શીખવા મળે છે.
ઝઘડવાનું
મારામારી
એકતા
પાવર ઉનીટી
સંતા કૂકડી રમતમાં શું દબાવામાં આવે છે.
માથું
પગ
આંખ
હાથ
ઉનાળામાં લોકોને શું થાય.
ઠંડી
પગ દુખે
ગળું દુખે
માથું દુખે
દેરાણી જેઠાણીનું કેવું બનવું જોઈએ.
ચૂડેલ જેવુ
સુરપંખા જેવુ
રિદ્ધિ સીધ્ધિ જેવુ.
સારું
સાંજનો જમવાનો ટાઈમ કયો રાખવો જોઈએ.
5 વાગે.
9.30 વાગે
8.00 વાગે
7.30 વાગે.
અવાર નવાર ભેગું થવાથી શું થાય.
એકબીજાને સમજી શકે
બદલો લઈ શકે
માણસે જીવનમાં શું સીખવું જોઈએ .
દુશ્મન બનાવા
લેટગો ની ભાવના
મારી નાખવું.
તમે પોતાને શું માનો છો.
સુપરમેન
ખુબજ હોશિયાર
સામેવાળાને હોશિયાર
મરાજેવું કોઈ ની.
એનજોય ફમિલીમાં જોડાયેલું રહેવું હોય તો કેટલું બલિદાન આપવું જોઈએ.
70%
10%
20%
100%
Explore all questions with a free account