Education

2nd

grade

Image

ભારત-૩ મોન્ટુ યાદવ

35
plays

117 questions

Show Answers
See Preview
  • 1. Multiple Choice
    30 seconds
    1 pt

    રાષ્ટ્રીય ઉદ્યાન બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

    કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન-મધ્ય પ્રદેશ

    દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન-જમ્મુ કાશ્મીર

    હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન-જમ્મુ કાશ્મીર

    સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન--દિલ્હી

  • 2. Multiple Choice
    30 seconds
    1 pt

    નીચેના પૈકી રાષ્ટ્રીય ઉદ્યાન બાબતે કયું જોડકું ખોટું છે

    કાંચન જંગા રાષ્ટ્રીય ઉદ્યાન-સિક્કિમ

    કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન-આસામ(વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે)

    માનસ રાષ્ટ્રીય ઉદ્યાન-આસામ (વર્લ્ડ હેરિટેજ સાઇટ)

    પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન -કેરળ

    તમામ વિકલ્પો સાચા છે

  • 3. Multiple Choice
    30 seconds
    1 pt

    જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે

    આસામ

    ઉત્તરાખંડ

    હિમાચલ પ્રદેશ

    પશ્ચિમ બંગાળ

  • Answer choices
    Tags
    Answer choices
    Tags

    Explore all questions with a free account

    Already have an account?