No student devices needed. Know more
117 questions
રાષ્ટ્રીય ઉદ્યાન બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન-મધ્ય પ્રદેશ
દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન-જમ્મુ કાશ્મીર
હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન-જમ્મુ કાશ્મીર
સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન--દિલ્હી
નીચેના પૈકી રાષ્ટ્રીય ઉદ્યાન બાબતે કયું જોડકું ખોટું છે
કાંચન જંગા રાષ્ટ્રીય ઉદ્યાન-સિક્કિમ
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન-આસામ(વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે)
માનસ રાષ્ટ્રીય ઉદ્યાન-આસામ (વર્લ્ડ હેરિટેજ સાઇટ)
પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન -કેરળ
તમામ વિકલ્પો સાચા છે
જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે
આસામ
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
પશ્ચિમ બંગાળ
ભારતની હવામાન ખાતા મુખ્યાલય ક્યાં આવેલું છે
પુણે
સીમલા
પશ્ચિમ બંગાળ
કલકત્તા
ભારતમાં ચાર ઋતુઓ અનુભવવાનું કારણ કયું યોગ્ય છે
મોસમી પવનો દ્વારા સમયે સમયે તેમની દિશામાં ફેરફાર થવાથી
દરિયામાં સુનામી આવવાથી
જ્વાળામુખી ફાટવાથી
યોગ્ય વરસાદ થવાથી
ઉનાળામાં દક્ષિણ ભારતમાં ખાસ કરીને કર્ણાટકમાં પડતા વરસાદને ચેરી બ્લોસમ કહેવાય છે તે કઈ ખેતી માટે ખૂબ લાભદાયી છે
કોફી
મકાઈ
ચા
ડાગર
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ભારતમાં સૌથી વધુ તાપમાન મે મહિનામાં નોંધાય છે
વિશ્વમાં સૌથી વધુ તાપમાન જુલાઈ મહિનામાં અનુભવાય છે
દક્ષિણ ભારતમાં ઉનાળામાં પડતા વરસાદને આમ્રવૃષ્ટિ કહે છે
તમામ વિકલ્પ સાચા છે
કાળી જમીન ને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે
રેગુર
ખદર
બાંગર
જાયદ
હરિયાળી ક્રાંતિની શરૂઆત ભારતમાં કોના પ્રયાસોથી થઈ હતી
ડોક્ટર એમએસ સ્વામીનાથન
જગદીશ ચંદ્ર બોઝ
મહાત્મા ગાંધીજી
મીઠુબેન પીટીટ
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ભારતમાં કેસરનું એકમાત્ર ઉત્પાદક રાજ્ય જમ્મુ-કાશ્મીર છે
ભારતમાં રેશમ નું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટકમાં થાય છે
ભારતમાં રબર નું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે
ભારતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે
ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે
નીચેના પૈકી કયું જોડકું ખોટું છે
સેરીકલ્ચર - રેશમના જંતુનું પાલન
એપીકલ્ચર- મધુમાખી નું પાલન
ફ્લોરીકલ્ચર- ફૂલોનું ઉત્પાદન
વર્મી કલ્ચર- અળસિયા પાલન
તમામ વિકલ્પો સાચા છે
નીચેના પૈકી કયું જોડકું ખોટું છે
હોર્ટિકલ્ચર- બાગાયત
Pomo કલ્ચર-- ફળોનું ઉત્પાદન
હાઇડ્રોપોનિક્સ--- પાણીમાં છોડનું વાવેતર
ઓલેરી કલ્ચર-- શાકભાજી ઉત્પાદન
વીંટી કલ્ચર- બટાકા ઉત્પાદન
નીચેના પૈકી કયો રોકડીયો પાક નથી
કપાસ
શેરડી તમાકુ
શણ
મગફળી
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
શિયાળામાં લેવામાં આવતા પાકને રવિપાક કહે છે
ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે
ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે
પાછા ફરતા મોસમી પવનો લેવામાં આવતા પાકને રોકડીયો પાક કહે છે
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ભારતમાં શણ નું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે
ભારતમાં કાજુ નું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે
ભારતમાં શેરડી નું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે
ભારતમાં તમાકુ નું સૌથી વધુ ઉત્પાદન આંધ્ર પ્રદેશમાં થાય છે
ભારતમાં ચા નું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ભારતમાં ચા નું સૌથી વધુ ઉત્પાદન આસામમાં થાય છે
ભારતમાં કોફી નું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટકમાં થાય છે
ભારતમાં ચોખા નું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે
ભારતનું મસાલાનું સ્ટેટ કેરળ કહેવાય છે
તમામ વિકલ્પો સાચા છે
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ભારતમાં સૌથી વધુ લોખંડ નું ઉત્પાદન ઓડિશામાં થાય છે
હિમેટાઇટ મેગ્નેટાઇટ બીમોટાઈટ અને સિડેરાઈટ આ લોહઅયસ્ક ના પ્રકાર છે
ભારતમાં સૌથી વધુ મળતું લોખંડનું ખનીજ હિમેટાઇટ છે
તમામ વિકલ્પ સાચા છે
ભારતમાં સૌથી વધુ અબરખ નું ઉત્પાદન કયા દેશમાં થાય છે
ગુજરાત
આંધ્ર પ્રદેશ
ભારતમાં આવેલી તાંબાની ખાણો વિશે કયો વિકલ્પ ખોટો છે
ઝારખંડ--- હજારીબાગ અને સિંહભૂમ
મધ્ય પ્રદેશ બાલઘાટ
રાજસ્થાન ખેતડી
ગુજરાત ભરૂચ
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
રાજસ્થાનમાં સીસા/જસત નું સૌથી વધુ ઉત્પાદન રાજ્ય છે
થોરિયમ મોનોજોઇટ રેતી માંથી પ્રાપ્ત થાય છે જે કેરળમાં વધુ મળે છે
ભારતમાં ચૂનાના પથ્થર સૌથી વધુ રાજસ્થાનમાં મળે છે
તમામ વિકલ્પો સાચા છે
મધ્ય પ્રદેશમાં આવેલી હીરાનું ખાણ કઈ છે
પન્ના
કૂર્ગ
સૌથી ઉચ્ચ કોટિનો કોલસો નીચેના પૈકી કયો છે
Enthresite
લિગ્નાઇટ
Bituminas
Pit
જીપ્સન ચિરોડી નું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ભારતનું કયું છે
ગુજરાત
રાજસ્થાન
બિહાર
ઉત્તર પ્રદેશ
ભારતનું મુખ્ય ખનીજ તેલ ક્ષેત્ર કયું છે
બોમ્બે હાઈ
કલકત્તા
ગુજરાત
ભારત નું સૌથી જૂનું અને સૌપ્રથમ તેલક્ષેત્ર કહ્યું છે
દિગ્બોઇ- આસામ
લુણેજ bharuch
જીઆઇડીસી અંકલેશ્વર
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
કાનપુર ચામડા ઉદ્યોગ નું મોટું કેન્દ્ર છે
ભારતની ઇલેક્ટ્રોનિક સિટી બેંગલુરુ છે
ભારતમાં રેલવે ના પેંડા બેંગલુરુમાં અને બિહારમાં બને છે
તમામ વિકલ્પ સાચા છે
મયુર સિંહાસન અને કોહિનૂર હીરો લઈને કોણ ભાગી ગયું હતું
નાદિરશાહ
મહંમદ બેગડો
શાહજહાં
જહાંગીર
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામમોહનરાયે કરી હતી
આત્મીય સભા ની સ્થાપના રાજા રામમોહનરાયે કરી હતી
સવાદકોમુદી નામની સાપ્તાહિક પત્રિકા રાજા રામમોહનરાયે શરૂ કરાવી હતી
રાજા રામમોહનરાય એકેશ્વરવાદ નું સમર્થન કરતા હતા
તમામ વિકલ્પો સાચા છે
વેદાંત કોલેજ ની સ્થાપના કોણે કરી હતી
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
રાજા રામમોહન રાયને "રાજા" ની ઉપાધિ મોગલ બાદશાહ અકબર બીજાએ આપી હતી
રાજા રામમોહન રાયને ભારતીય પુનઃ જાગરણનો પિતા કહેવાય છે
રાજા રામમોહન રાયને ભારતીય રાષ્ટ્રવાદનો જનક અને આધુનિક ભારતના પિતા પણ કહેવાય છે
તમામ વિકલ્પો સાચા છે
તત્વબોધિની સભા ની સ્થાપના કોણે કરી
રાજા રામ મોહન રાઈ
દેવેન્દ્રનાથ ટાગોર
મહર્ષિ પતંજલિ
મહર્ષિ અરવિંદ
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
આર્ય સમાજ નું મુખ્યાલય લાહોરમાં હતું
આર્ય સમાજની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતીએ ૧૮૭૫માં મુંબઈમાં કરી
શુદ્ધિ આંદોલન સ્વામી દયાનંદ સરસ્વતીએ ચલાવ્યું
સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ સ્વામી દયાનંદ સરસ્વતીએ હિન્દી ભાષામાંમાં લખ્યો
સ્વામી દયાનંદ સરસ્વતી નો જન્મ મુંબઇ મહારાષ્ટ્રમાં થયો હતો
ગોરક્ષણી સભા ની સ્થાપના કોણે કરી હતી
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
ઉત્તર ભારતનો માર્ટિન લ્યૂથર કોને કહેવાય છે
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
૧૮૯૬માં રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે કલકત્તાના વેલુર કરી
સ્વામી વિવેકાનંદ નું બાળપણ નું નામ નરેન્દ્ર દત્ત હતું
સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા
સ્વામી વિવેકાનંદનો જન્મ કલકત્તામાં થયો હતો
સ્વામી વિવેકાનંદનો જન્મ ટંકારામાં થયો હતો
નરેન્દ્ર દત્તે વિશ્વ ધર્મ પરિષદમાં અમેરિકાના શિકાગો શહેરમાં ભાગ લેવા ગયા ત્યારે કયું નામ ગ્રહણ કર્યું હતું
સ્વામી વિવેકાનંદ
સ્વામી રામકૃષ્ણ મિશન
સ્વામી યુવા
ભાઈઓ અને બહેનો
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી
મદન મોહન માલવીયા
નરેન્દ્ર મોદી
જવાહરલાલ નહેરુ
ઠક્કરબાપા
થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી
મેડમ હેલેના પેટ્રોવના બ્લાવત્સકી અને હેનરી સ્ટીલ ઓલકોટ
મધર ટેરેસા
એની બેસન્ટ
સરોજિની નાયડુ
પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી
આત્મારામ પાંડુરંગ
રાજા રામમોહનરાય આઓ
સ્વામી વિવેકાનંદ થેન્ક્યુ
પશ્ચિમી ભારતમાં સાંસ્કૃતિક પુર્નજાગરણ ના અગ્રદૂત કોને કહેવાય છે અને ભારતનો સુકરાત પણ કહેવાય છે
મહાદેવ ગોવિંદ રાનાડે
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
એની બેસન્ટ
નીચેના પૈકી કયું જોડકું ખોટું છે
આત્મીય સભા - રાજા રામમોહનરાય
હિન્દુ કોલેજ- ડેવિડ હેયર
બ્રહ્મ સમાજ રાજા રામમોહનરાય
તત્વબોધિની સભા દેવેન્દ્રનાથ ટાગોર
રામકૃષ્ણ મઠ-- રવીન્દ્રનાથ ટાગોર
નીચેના પૈકી કયું જોડકું ખોટું છે
સેન્ટ્રલ હિન્દુ કોલેજ- બનારસ એની બેસન્ટ
રામકૃષ્ણ મઠ -સ્વામી વિવેકાનંદ
આર્ય સમાજ સ્વામી દયાનંદ સરસ્વતી
તમામ વિકલ્પ સાચા છે
સામાજિક સુધારા બાબતે કયો વિકલ્પ ખોટો છે
બાળ હત્યા નાબુદી- લોડ વેલેસ્લી
સતી પ્રથા નાબુદી-- લોડ વિલિયમ બેન્ટિક
હિન્દુ વિધવા પુનઃવિવાહ-- લોર્ડ કેનિંગ
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
સત્યશોધક સમાજની સ્થાપના જ્યોતિબા ફુલે કરી
ગુલામગીરી અને સાર્વજનિક સત્ય ધર્મ પુસ્તક જ્યોતિબા ફુલે લખ્યા હતા
મેં સમાજવાદી હું નામનું પુસ્તક વિવેકાનંદે લખ્યું હતું
ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના રાનડે એ કરી હતી
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી કયો જોડકું ખોટું છે
બહિષ્કૃત ભારત પત્રિકા- બાબાસાહેબ આંબેડકર
Harijan sangh- મહાત્મા ગાંધી
સત્યશોધક સમાજ- જ્યોતિબા ફૂલે
સ્વતંત્ર મજુર પાર્ટી- બાબાસાહેબ આંબેડકર
હિન્દુસ્તાન મજૂર સભા- ગાંધીજી
બંગાળ ના ભાગલા 16 ઓક્ટોબર 1905ના રોજ કોણે પાડ્યા હતા
Lord કઝંન
વિલિયમ બેન્ટિક
ડેલહાઉસી
રીપલ
16 ઓક્ટોબર 1905ના રોજ કયા દિવસ ના રૂપે ઉજવવામાં આવ્યો (બંગાળના ભાગલા નો દિવસ)
શોક દિવસ અને રક્ષાબંધન દિવસ
વિરોધ દિવસ
જહલ દિવસ
સ્વરાજ્ય શબ્દનો સૌપ્રથમ ઉચ્ચાર કોણે કર્યો હતો
દાદાભાઈ નવરોજી
ગાંધીજી
પ્રથમ વિશ્વયુદ્ધ નો સમયગાળો જણાવો
૧૯૧૪-૧૯૨૦
૧૯૩૯-૪૫
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
લોકમાન્ય તિલક દ્વારા મરાઠા સમાચાર પત્ર અંગ્રેજી ભાષામાં શરૂ કરવામાં આવ્યું હતું
લોકમાન્ય તિલક દ્વારા કેસરી સમાચાર પત્ર મરાઠી ભાષામાં શરૂ કરવામાં આવેલું હતું
કેસરી અને મરાઠા સમાચાર પત્ર હોમરૂલ લીગ નું પ્રચારનું કામ કર્યું
તમામ વિકલ્પો સાચા છે
હોમરૂલ લીગના આંદોલનનું મુખ્ય મથક કયું હતું
પુણે બેલગામ
મુંબઈ
હોમરુલ લીગની સ્થાપના
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
કેસરી અને મરાઠા સમાચાર પત્ર--- બાળ ગંગાધર તિલક
ન્યૂ ઇન્ડિયા અને કોમનવિલ નામ ના સમાચાર પત્ર-- એની બેસન્ટ
બંને સાચા છે
બંને ખોટા છે
ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી (ભારતીય સેવક સમાજ) ન સભ્યોને----------માં પ્રવેશ કરવાની પરવાનગી ન હતી
હોમરૂલ લીગ
સ્વરાજ પક્ષ
અમદાવાદ મિલ હડતાલ બાબતે માલિકો અને મજૂરો વચ્ચે------ને લઈને તકરાર હતી
પ્લેગ બોનસ
વધારે પડતો કર
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
અમદાવાદ મિલ હડતાલમાં ગાંધીજીએ મજૂરોને ૩૫ ટકા બોનસ મળવું જોઈએ એમ કહી હડતાલ શરૂ કરી
ખેડા સત્યાગ્રહમાં સામાન્ય ઉત્પાદન થી ૨૫ ટકા પાક ઓછો થાય તો મેસુલ માફ કરવો જોઈએ
રોલેટ એક્ટ ને કાળો કાયદો મહાત્મા ગાંધીજીએ કીધું
તમામ વિકલ્પો સાચા છે
રોલેટ એક્ટ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
રોલેટ એક્ટ મુજબ કોઈ અપીલ નહીં કોઇ દલીલ નહીં અને કોઈ વકીલ નહીં એવી જોગવાઈ કરવામાં આવી હતી
રોલેટ એક્ટ 17 માર્ચ 1919ના રોજ અંગ્રેજ સરકારે પસાર કર્યો હતો જેનો મુખ્ય હેતુ ભારતમાં શરુ થઇ રહેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ને ઉઠતા ડામી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો
રોલેક્ટ એક્ટ ના કાયદા મુજબ આરોપી ના ગમે તે માણસ ની ધરપકડ કરવાની અને દેશ નિકાલ કરવાની સત્તા સરકારને આપવામાં આવી હતી
તમામ વિકલ્પો સાચા છે
પ્રથમ ભારતીય જેમણે ૧૮૬૯માં ભારતીય સિવિલ સેવા (ICS) ની પરીક્ષા પાસ કરી
સુરેન્દ્રનાથ બેનરજી
વિનોબા ભાવે
ગાંધીજી
તાત્યા ટોપે
શેર-એ-પંજાબ નામથી કોણ પ્રખ્યાત હતું
લાલા લજપતરાય
ખાન અબ્દુલ ગફાર ખાન
રાજા રામમોહનરાય
વીર ભગતસિંહ
વંદે માતરમ, પંજાબી અને ધ પીપલ સમાચાર પત્રનું સંપાદન કોણે કર્યું હતું
લાલા લજપતરાય
રવીન્દ્રનાથ ટાગોર
ગાંધીજી
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ગીતાંજલી નામનું પુસ્તક રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું
શાંતિનિકેતનમાં વિશ્વભારતી ની સ્થાપના રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી
જણ ગણ મન ભારતના રાષ્ટ્રગાન ની રચના રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી
જલિયાવાલા બાગના હત્યાકાંડ ના વિરોધમાં રવીન્દ્રનાથ ટાગોરે nighthood નો ઇલકાબ પરત કરી દીધો હતો
તમામ વિકલ્પો સાચા છે
ઇન્ડિયા wins freedom. નામનું પુસ્તક કોણે લખ્યું હતું
મૌલાના અબ્દુલ કલામ આઝાદ
બાબાસાહેબ આંબેડકર
ગાંધીજી
જવાહરલાલ નહેરુ
અલ હિલાલ નામનું ઉર્દૂ સાપ્તાહિક પત્રિકા નું સંપાદન કોણે કર્યું
મૌલાના અબ્દુલ કલામ આઝાદ
સ્વામી વિવેકાનંદ
ખાન અબ્દુલ ગફાર ખાન
તમામ વિકલ્પ સાચા છે
ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર નીચેનામાંથી કોણ હતા
બાબાસાહેબ આંબેડકર
ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
સૌથી ઓછી ઉંમરમાં ફાંસીની સજા પામનાર ક્રાંતિકારી કોણ હતા
ખુદીરામ બોસ
શહીદ ભગતસિંહ
સુભાષચંદ્ર બોઝને સૌપ્રથમ નેતાજી કોણે કહ્યા હતા
એડોલ્ફ હિટલર
મહાત્મા ગાંધીજી
વલ્લભભાઈ પટેલ
બાબાસાહેબ આંબેડકર
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ઈસવીસન પૂર્વે 58 માં વિક્રમ સંવતની શરૂઆત વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવેલ
ઈ. સ. 78 માં શક સંવત ની શરૂઆત કનિષ્ક દ્વારા શરૂ કરેલ
ઇલાહી સંવતની શરૂઆત મુગલ સમ્રાટ અકબરે કરેલ હતી
ગુપ્ત સંવત ની શરૂઆત ચંદ્રગુપ્ત પ્રથમ એ કરેલ હતી
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી વિકલ્પ ખોટો છે
ભવાની મંદિર, ધ લાઈફ ડિવાઇન, સાવિત્રી. વંદે માતરમ, કર્મયોગી, ના લેખક અરવિંદ ઘોષ છે
ગદર પાર્ટી ની રચના લાલા હરદયાલ સાનફ્રાન્સિસ્કો મા કરી હતી
ગુલામગીરી પુસ્તક જ્યોતિબા ફુલે લખ્યું હતું
Neel darpan દીનબંધુ મિત્ર એ લખ્યું હતું
તમામ વિકલ્પ સાચા છે
India divided પુસ્તક કોણે લખ્યું હતું
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ
મહાત્મા ગાંધીજી
વિદેશમાં ક્રાંતિકારી સંસ્થાઓ બાબતે કયું જોડકું ખોટું છે
ઇન્ડિયા હાઉસ-- લન્ડન- શ્યામજી કૃષ્ણ વર્મા
અભિનવભારત -લન્ડન -vd savarkar
ગદરપાર્ટી +સન ફ્રાન્સિસ્કો -lala hardayal
ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ લીગ- બર્લિન જર્મની લાલા હરદયાલ
આઝાદ ભારત- ભારતેન્દુ હરિશ્ચન્દ્ર
અજાતશત્રુ ના નામે કોણ ઓળખાય છે
રાજેન્દ્ર પ્રસાદ
મહાત્મા ગાંધી
ભારત અને ચીન વચ્ચે યુદ્ધ કયા વર્ષમાં થયું હતું
૧૯૬૨
૧૯૪૪
૧૯૫૬
૧૯૬૫
ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું
૧૯૬૫
૧૯૬૨
૧૯૬૬
૧૯૭૬
કારગીલનું યુદ્ધ કયા વર્ષે થયું હતું
૧૯૯૯
૧૯૬૫
૧૯૬૨
ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ની હત્યા બદલ ફાંસી આપવામાં આવી
જનરલ ડાયર
સોનડર્સ
વિલિયમ વાયલી
ચંદ્રશેખર આઝાદને કાકોરી કાંડ માં દોશીમા ની 30 હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી ચંદ્રશેખર આઝાદ એછેલ્લી ગોળી પોતે મારીને સહાદત તેમણે મેળવી હતી તે જગ્યા કઈ છે
અલાહબાદ નો આલ્ફ્રેડ પાર્ક
જલિયાવાલા બાગ
ઇન્દ્રોડા પાર્ક
બિરલા હાઉસ
જલિયાવાલા બાગના હત્યાકાંડ ના દોશીજનરલ ડાયરને લન્ડન માં જઈ ને ગોળી મારી હતી તે શહીદ નું નામ આપો
ઉધમસિંહ
વીર ભગતસિંહ
જતીન દાસ
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
મદનલાલ ધીંગરાએ વિલિયમ વાયલીની હત્યા કરી હતી
ઉધમસિંહે જનરલ ડાયરની હત્યા કરી હતી
Khudiram બોસે kings ford ની ગાડી પર બોમ્બ ફેંક્યો હતો
સુખદેવ ભગતસિંહ અને રાજગુરુએ saunders ની હત્યા કરી હતી
તમામ વિકલ્પો સાચા છે
ઋગ્વેદ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ગાયત્રી મંત્ર ઋગ્વેદમાં થી લીધું છે જેમાં સૂર્ય દેવની ઉપાસના છે
ગાયત્રી મંત્રની રચના વિશ્વામિત્રે કરી છે
સૌથી પ્રાચીન વેદ ઋગ્વેદ છે
ઋગ્વેદમાં 1028 મંત્રો છે
તમામ વિકલ્પ સાચા છે
ઉપનિષદોની કુલ સંખ્યા કેટલી છે
૧૦૨૮
108
"સત્યમેવ જયતે" કયા ઉપનિષદ માંથી લેવામાં આવ્યું છે
મુંડકઉપનિષદમાંથી
એતરેયઉપનિષદમાંથી
બ્રાહ્મણ ગ્રંથમાંથી
અશોક ના શિલાલેખ માંથી
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
પુરાણોની સંખ્યા 18 છે
દર્શનશાસ્ત્ર ૬ છે
ઉપનિષદો 108 છે
વેદો બે છે
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
રામાયણની રચના વાલ્મિકીએ કરી હત
મહાભારતની રચના વેદ વ્યાસે કરી હતી (લખનાર ગણેશ ભગવાન હતા)
ભગવદ્ ગીતાની રચના કરી હતી
મનુસ્મૃતિ ની રચના મનુ રાજાએ કરી હતી
વેદોની રચના કપિલ મુનિએ કરી હતી
નીચેના સાહિત્ય અને તેના ચડતા ક્રમમાં ગોઠવો એટલે કે જેની રચના પ્રથમ થઇ છે તેને પ્રથમથી અંત સુધી લઈ જાવ
વેદો ,ઉપનિષદો ,આરણ્યકો ,બ્રાહ્મણ ગ્રંથો ,દર્શન શાસ્ત્રો ,પુરાણો
વેદો આરણ્યકો ઉપનિષદો દર્શન શાસ્ત્રો પુરાણો બ્રાહ્મણગ્રંથો
વેદો આરણ્યકો ઉપનિષદો દર્શનશાસ્ત્ર બ્રાહ્મણ ગ્રંથ પુરાણો
ભારતનો પ્રમાણ ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે
ચંદ્રગુપ્ત મૌર્ય
ગુપ્ત યુગ
સોલંકી
ચાવડા યુ
ઇન્ડિકા નામનું પુસ્તક કોણે લખ્યું હતું
મેગેસ્થનીસ
યુ એન સાંગ
Albaruni
ફાહિયાન
કૌટીલ્ય નામનું અર્થશાસ્ત્ર નુ પુસ્તક કોણે લખ્યું હત
ચાણક્ય. (વિષ્ણુગુપ્ત અને કૌટિલ્ય તેના બીજા નામ છે)
અલ બરૂની
મેગેસ્થનીસ
Amartya sen
સમ્રાટ અશોક કોનો પુત્ર હતો
બિંદુસાર
ચંદ્રગુપ્ત મૌર્ય
પુષ્પ ગુપ્ત
સિધ્ધરાજ જયસિંહ
મૌર્ય વંશ નો સૌથી પરાક્રમી રાજા કોણ હતો
અશોક રાજા
સિધ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી
બિંદુસાર
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ભારતનો સુવર્ણ યુગ ગુપ્ત વંશ છે
ગુપ્ત વંશ ની સ્થાપના ભારતમાં ચંદ્રગુપ્ત પહેલા એ કરી
ગુપ્ત વંશ ની રાજધાની પાટલીપુત્ર હતી
ભારતનો સુવર્ણયુગ સોલંકી વંશ છે
નીચેના પૈકી કોણ કોણ ગુપ્ત વંશ દરમિયાન થઈ ગયા
ચરક
સુશ્રુત
વરાહમિહિર
તમામ વિકલ્પો સાચા છે
આદી શંકરાચાર્ય દ્વારા સ્થાપેલા ભારતમાં ચાર મઠ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
પૂર્વ ભારતમાં જગન્નાથપુરીમાં ગોવર્ધન મઠ ઓડિશામાં છે
પશ્ચિમ ભારતમાં દ્વારકામાં શારદામઠ ગુજરાતમાં છે
ઉત્તર ભારતમાં બદ્રીનાથમાં જ્યોતિ મટ ઉત્તરાખંડમાં છે
દક્ષિણ ભારતમાં રામેશ્વરમાં શૃંગેરી મઠ તમિલનાડુમાં છે
ઉત્તર ભારતમાં હરદ્વારના અલાહાબાદમાં ગંગોત્રી મટ છે
ગુપ્ત વંશ માં શાંતિ સુખાકારી અને વૈભવમાં ખૂબ વધારો થયો હોવાથી તેને પ્રાચીન ભારતનો --------કહે છે
સુખાકારી યુગ
સુવર્ણ યુગ
આર્ય યુગ
રાજાશાહી ઓ નો યોગ
નીચેના પૈકી કઈ રચના કાલિદાસ નથી(કુમાર સંભવમ, વિક્રમોર્વર્શીયમ્)
રઘુવંશમ્
અભિજ્ઞાનશાકુંતલમ
મેઘદૂતમ
ઋતુસંહાર
માલવિકાગ્નિમિત્રમ્
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
બાણભટ્ટ હર્ષવર્ધન રાજા નો દરબારી કવિ હતો
કાદમ્બરી અને હર્ષ ચરિતમ ની રચના બાણભટ્ટ કરી હતી
સમ્રાટ હર્ષવર્ધન દાનવીર રાજા હતો
તમામ વિકલ્પ સાચા છે
ઇલોરા મા એક જ પથ્થરમાંથી કૈલાસ મંદિર કોણે બનાવ્યું હતું
કૃષ્ણ પહેલાએ
સિધ્ધરાજ જયસિંહ
નરસિંહ ધર્મને
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
તરાઈ નું પ્રથમ યુદ્ધ ૧૮૯૧માં પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે થયું જેમાં પૃથ્વીરાજ ચૌહાણ ની જીત થઈ
તરાઈ નું બીજું યુદ્ધ ૧૮૯૨માં પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે થયું જેમાં મહંમદ ઘોરી ની જીત થઈ
બંને વિધાન સાચા છે
બંને વિધાન ખોટા છે
સીતાર ના શોધક અમીર ખુશરો કોના દરબારમાં શોધતા હતા
અલાઉદ્દીન ખીલજી
અકબર
શાહજહાં
જહાંગીર
Arab મુસાફર ઈબ્નબતુતા ભારતમાં કોના સમયમાં આવેલો હતો
મહમ્મદ બિન તુઘલક
હર્ષવર્ધન
ભારત માં મોગલ સત્તા ની સ્થાપના નીચેનામાંથી કયા યુદ્ધ પછી થઈ
પાણીપતનું પ્રથમ યુદ્ધ
મારવા નું યુદ્ધ
પાણીપતનું ત્રીજું યુદ્ધ
ખાનવાનું યુદ્ધ
ખાવાનું યુદ્ધ કોની વચ્ચે થયું
બાબર અને રાણા સંગ્રામસિંહ જેમાં બાબર ની જીત થઈ
બાબર અને મરાઠાઓ વચ્ચે જેમાં બાબર ની જીત થઈ
બંને સાચા છે
બંને ખોટા છે
કોના સમયમાં સુરતને મકાનનું પ્રવેશદ્વાર ગણવામાં આવતું
ઔરંગઝેબ
અકબર
શિવાજી
જહાંગીર
હોળી દિવાળી અને પારસીઓના નવરોજ જેવા તહેવારો ની ઉજવણી પર પ્રતિબંધ કોણે મુક્યો હતો
ઔરંગઝેબ
મોહમ્મદ બેગડો
શાહજહાં
કુતુબુદ્દીન ઐબક
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
પ્લાસીનું યુદ્ધ 1757માં થયું(સિરાજ ઉદ દોલા અને રોબર્ટ ક્લાઈવ વચ્ચે)
બકસરનું યુદ્ધ ૧૮૬૪માં થયું(mir kasim અને અંગ્રેજો વચ્ચે)
કોર્નવોલીસ કોડ નામનું કાયદાનું પુસ્તક લોડ કોનો વર્ષે તૈયાર કરાવ્યું હતું
બંગાળમાં કાયમી જમાબંધી લોડ કોર્નવોલીસ કરાવી હતી
તમામ વિકલ્પ સાચા છે
વોરન હેસ્ટીંગ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
દીવાની અને ફોજદારી અદાલત તો વોરન હેસ્ટિંગ્સ એ બનાવી હતી
દ્વિમુખી શાસન પદ્ધતિ નો અંત વોરન હેસ્ટીંગ એ કરાવ્યું
ભારતનું સૌપ્રથમ બંગાળમાં ગવર્નર બનનાર અંગ્રેજ રોબર્ટ ક્લાઈવ હતો
ભારતની પ્રથમ હાઇકોર્ટ બંગાળના કલકત્તામાં ૧૭૭૨માં શરૂ થઈ
કલેકટર અને જિલ્લા રજીસ્ટાર વોરન હેસ્ટિંગ્સ શરૂ કરાવ્યા
ભારતમાં કલેકટર અને જિલ્લા રજીસ્ટાર ના પદ કોણે શરૂ કરાવ્યા
લૉર્ડ કૉર્નવૉલીસ
લૉર્ડ મેકોલ
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ માઉન્ટબેટન
પોલીસના પગાર ધોરણ અને તેમને કાયમી કરવાની શરૂઆત કોણે કરાવી
લૉર્ડ કૉર્નવૉલીસ
વોરન હેસ્ટિંગ્સ
લોર્ડ ડેલહાઉસી
મહાત્મા ગાંધીજી
બંગાળના ભાગલા સમયે રવીન્દ્રનાથ ટાગોરે કયું ગીત લખ્યું હતું
અમાર સોનાર બાંગ્લા
જણ ગણ મણ
વંદે માતરમ
આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા
રાજગોપાલાચારી
માઉન્ટબેટન
ભારત આઝાદ થયું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા
લોડ ક્લેમેન્ટ એટલી
લોર્ડ માઉન્ટબેટન
વિન્સ્ટન ચર્ચિલ
લોર્ડ વેલેસ્લી
સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા
લોર્ડ માઉન્ટબેટન
રાજગોપાલાચારી
જવાલાલ નેહરૂ
લૉર્ડ કૉર્નવૉલીસ
કોના નેતૃત્વમાં ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ રેજીમેન્ટ મહિલા ટુકડી ના નેતૃત્વ માટે બનાવાઈ હતી
કેપ્ટન લક્ષ્મી સ્વામીનાથન સહગલ
વિજયાલક્ષ્મી પંડિત
ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ
સરોજિની નાયડુ
સુભાષચંદ્ર બોઝે કયા ટાપુઓના નામ સ્વરાજ અને શહિદ રાખ્યા હતા
અંદામાન નિકોબાર
લક્ષદીપ
ગોવા
તમામ વિકલ્પ સાથે જ છે
આઝાદ હિંદ ફોજ નું વડુમથક સિંગાપુરથી-------ખાતે ખસેડવામાં આવ્યું
Rangoon (મ્યાનમાર)
જાપાન
લન્ડન
જર્મની
નીચેના માંથી કયું જોડકું ખોટું છે
કેબિનેટ મિશન 1946
વેવેલ યોજના 1945
Cripps mission 1942
વ્યક્તિગત સત્યાગ્રહ ૧૯૪૦
August offer 1942
કયા ચુકાદાના વિરોધમાં પુનાની યરવાડા જેલમાં ગાંધીજીએ આમરણાંત ઉપવાસ આદરયો
કોમી ચુકાદો(૧૯૩૨)
ભારત છોડો આંદોલન
વ્યક્તિગત સત્યાગ્રહ
અહિંસક આંદોલન
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
દાંડીકૂચ ને સુભાષચંદ્ર બોઝે નેપોલિયનની પેરિસ માર્ચ કેદી
દાંડી કૂચને મહાદેવ દેસાઈએ મુસોલિની રોમ માર્ચ સાથે સરખાવી હતી
દાંડીકૂચ ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ થઈ
દાંડીકૂચમાં 78 સાથીદારો હતા
તમામ વિકલ્પ સાચા છે
કોના સૂચનથી બંગાળના ભાગલા નો દિવસ અને એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો
રવીન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધીજી
સરદાર પટેલ
મોતીલાલ નેહરુ
Explore all questions with a free account