pencil-icon
Build your own quiz

Arts

11th -

University

Image

PSYCHOLOGY 11 CH 1

131
plays

12 questions

Show Answers
See Preview
  • 1. Multiple Choice
    30 seconds
    1 pt

    PSYCHOLOGY શબ્દ ગ્રીક ભાષા ના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે ?

    PSYCHE અને LOGOS

    PSYCH

    LOGOS

    PHILO LOGY

  • 2. Multiple Choice
    30 seconds
    1 pt

    PSYCHOLOGY શબ્દ નો અર્થ શું થાય છે?

    જીવ વિજ્ઞાન

    શરીર વિજ્ઞાન

    આત્માનું વિજ્ઞાન

    પરમાત્માનું વિજ્ઞાન

  • 3. Multiple Choice
    30 seconds
    1 pt

    "મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે." આ વ્યાખ્યા કોણે આપી છે?

    હિલ્ગાર્ડ

    એટકિન્સં

    સી. ટી.મોર્ગન

    એચ.ઇ.ગેરેટ

  • Answer choices
    Tags
    Answer choices
    Tags

    Explore all questions with a free account

    Already have an account?