No student devices needed. Know more
5 questions
મને ઓળખો : હું વિરલ સંસાધન છું.
યુરેનિયમ
ક્રાયોલાઈટ
ઓક્સિજન દુર્લભ સંસાધન છે.
આ વિધાન ખોટું છે.
આ વિધાન સાચું છે.
જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેમ હોય તો તેનો પુનઃ ઉપયોગ કરવાથી ....
સંસાધનોનું સંરક્ષણ થશે.
સંસાધનોનું સંરક્ષણ થશે નહિ.
કેટલા ટકા મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ, નદી, સરોવરો કે ઝરણાં સ્વરૂપે ઉપલબ્ધ છે ?
1 %
71 %
2.7 %
10 %
નીચેનામાંથી કયું ક્ષયશીલ સંસાધન નથી ?
કુદરતી વાયુ
ખનીજ કોલસો
અશ્મિભૂત બળતળ
ભૂતાપીય ઊર્જા