No student devices needed. Know more
10 questions
Digital Education અંતર્ગત નીચે પૈકી શેનો ઉપયોગ નહિ કરી શકાય ?
YouTube
Mobile Phone
બ્લેકબોર્ડ
Google Form ની મદદથી નીચેના પૈકી શું કરી શકાય છે ?
માહિતી એકત્ર કરી શકાય છે.
ક્વિઝ બનાવી શકાય છે.
સર્વે કરી શકાય છે.
આપેલ તમામ.
નીચેના પૈકી ક્યા રિસોર્સનો ઉપયોગ કરી ક્વિઝ બનાવી શકાય છે ?
Google Form
Quizizz Website
H5P Website
આપેલ તમામ
રાજ્ય સરકાર દ્વારા હોમ લર્નિંગ અંતર્ગત વિદ્યાર્થીઓને નીચે પૈકી કયા માધ્યમ દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે ?
Quizizz
YouTube
H5P
આપેલ પૈકી એક પણ નહિ
વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે નીચે પૈકી ક્યા Digital Tool નો આપ ઉપયોગ કરી શકશો ?
લેખિત કસોટી
Quizizz Website
મૌખિક કસોટી
આપેલ તમામ
હોમ લર્નિંગ અંતર્ગત વર્ચ્યુઅલ ક્લાસ કઈ એપ દ્વારા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે ?
MS Teams
Google Meet
YouTube Live
Zoom
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ચાલતા YouTube નું નામ શું છે ?
Education Department Gujarat
Gujarat E Shala
Gujarat e - Class
G - Shala
G - Shala App ક્યા ધોરણના વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકે છે ?
ફક્ત ધોરણ 1 થી 10
ફક્ત ધોરણ 1 થી 8
ફક્ત ધોરણ ૩ થી 12
ધોરણ 1 થી 12
વિદ્યાર્થીઓના શિક્ષણ માટે તમારી શાળાની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નીચે પૈકી કયું માધ્યમ તમને સૌથી વધુ અસરકારક જણાય છે ?
શેરી શિક્ષણ
વર્ચ્યુઅલ ક્લાસરૂમ
DD ગિરનાર
YouTube
Diksha App
OMR દ્વારા મૂલ્યાંકન કરવા માટે નીચે પૈકી કયું Digital Tool ઉપયોગી થશે ?
H5P
Quizizz
ZipGrade
Google Form
Explore all questions with a free account