20 questions
પાસ્ખાના બલી વધેરવાનો રિવાજ, બેખમીર રોટલીના પર્વના કયા દિવસે હતો?
પહેલો
ચોથો
બીજો
ત્રીજો
કયો તહેવાર પ્રભુના લોહી અને શરીરના સ્મારક તરીકે ઉજવાય છે?
પરમ પ્રસાદનું પર્વ
પાસ્ખાના પર્વ
ગુડ ફ્રાઈડે
ભસ્મ બુધવાર
____ એ સમગ્ર ખ્રિસ્તી જગતનો સ્ત્રોત અને શિખર છે?
પવિત્ર લોહી ની વિધિ
પવિત્ર પાણી ની વિધિ
પરમ પ્રસાદ ની વિધિ
પવિત્ર રોટીની વિધિ
લુક ના પુસ્તક ના બધા અધ્યાયમાં કેટલી કડી છે?
૮૫૭
૧૧૯૧
૧૨૦૧
૧૧૫૧
પરમ પ્રસાદનું પર્વ કયા ચર્ચમાં ઉજવાય છે?
ઓર્થોડોક્સ ચર્ચમાં
કૅથોલિક ચર્ચમાં
મેથોડિસ્ટ ચર્ચમાં
ઉપરના બધા જ ચર્ચમાં
પરમ પ્રસાદના પર્વને લેટિન ભાષામાં શું કહેવાય છે?
ઈસુ ના શરીર નું પર્વ
ઇસુના પુનરુત્થાન પર્વ
ઈસુના કૃષારોહણ પર્વ
ઈસુના લોહીનો પર્વ
"ત્યારે દીકરાઓ તો છુટા છે" - આ વાક્ય કયા સંદર્ભમાં પિટર ને કહ્યું હતું?
રોમનનો કર
મંદિરનો કર
યાજકોનો કર
દાણીનો કર
યરીખોના રસ્તા ની બાજુ માં બેઠેલા અંધજનો એ ઈસુને કયૂ સંબોધન કર્યું?
દાવિદના દિકરા
ઈશ્વરના પુત્ર
મનુષ્યના પુત્ર
ઈબ્રાહિમ ના પુત્ર
કયા પ્રસંગે પ્રભુ બોલ્યા હતા? "જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માંગશો તે સર્વ તમે પામશો"
૫૦૦૦ માણસો ને જમાડવા નો પ્રસંગ
અશુદ્ધ આત્મા થી દીકરાને છુટકારાનો સમય
રૂપાતરના પહાડનો પ્રસંગ
અંજીરને શ્રાપ આપવાનો પ્રસંગ
મંદિરનો કર ભરવા ઈસુએ શું કર્યું?
યહુદા ને કહ્યું
મરિયમ મગદલ્લાને કહ્યું
મારર્થી દાણીને કહ્યું
માછલી દ્વારા ચમત્કાર
પ્રભુએ આ કયા પ્રસંગે કહ્યું "માણસોને આ અશક્ય છે પણ ઈશ્વરને સર્વ શક્ય છે"
૫૦૦૦ માણસો ને જમાડયા નો પ્રસંગ
ધનવાન જુવાન ની વાત નો પ્રસંગ
સુકાઈ ગયેલા હાથ વાળા વ્યક્તિ નો પ્રસંગ
મંદિરનો પ્રસંગ
યરૂશાલેમ માં પ્રવેશ પછી કોને સાજા કરવામાં આવ્યા હતા?
આંધળા અને લંગડાને
જન્મથી લંગડાને
ધનવાન જુવાનને
જન્મથી આંધળાને
ફરોશીઓએ કોને કર આપવા બાબતે ઇસુનુ પરીક્ષણ કર્યું?
બાદશાહને
પિલાતને
હેરોદને
યહુદા ઈશ્કારિયોતને
બે અંધજનો ને કોણે ધમકાવીને છાના રહેવા કહ્યું?
શિષ્યોએ
લોકોએ
શાસ્ત્રીઓએ
ફરોશીઓએ
પુનરુત્થાન માં કોણ માનતા ન હતા?
શાસ્ત્રીઓ
વડીલો
સાદૂકીઓ
ફરોશીઓ
મુસાના આસન પર કોણ બેસે છે?
શાસ્ત્રીઓ અને સાદૂકીઓ
શાસ્ત્રીઓ અને વડીલો
શાસ્ત્રીઓ અને ઇઝરાયેલીઓ
શાસ્ત્રીઓ અને ફરોશીઓ
રાજ્યની સુવાર્તાઓ રાજ્યમાં પ્રગટ કેમ કરશે?
ન્યાયના દિવસ માટે
અંતના સમય માટે
સર્વ પ્રજાઓને સાક્ષી થવા માટે
પ્રભુના આગમન માટે
ગેતસેમાની વાડીમાં પ્રભુએ કેટલીવાર પ્રાર્થના કરી?
ત્રણ વાર
બે વાર
એક વાર
પાંચ વાર
પિતરના સાસુએ સાજા થયા પછી શું કર્યું?
સાક્ષી આપી
સેવા કરી
યાજકોને અર્પણ આપ્યું
ઈસુ ના ચરણો માં બેઠી
"તેમણે પોતે આપણી માંદગીઓ લીધી અને આપણા રોગ ભોગવ્યા." આ કયા પુસ્તક ની ભવિષ્યવાણી છે?
હોશીયાની
યહોસુઆની
યશાયાની
યોહાનની