30 questions
સજીવનો પાયાનો એકમ
કોષકેન્દ્રપટલ
કોષ કેન્દ્ર
કોષ
કોષ રસ
કોણે ગ્રેગોરિયન પરાવર્તક ટેલિસ્કોપ ની રચના કરી
લ્યુવોનહોકે
રોબોર્ટ હુક
રોબોર્ટ બ્રાઉન
વોટ્સન અને આર્થર
DNA ની શોધ કોને કરી
વોટ્સન અને ક્રીક
વોટ્સન અને આર્થર
રોબોર્ટ બ્રાઉન
રોબોર્ટ હુક
RNA કેટલા પ્રકારના છે
એક
બે
ત્રણ
ચાર
રંગસૂત્રમાં કઈ જોડ સૌથી નાની છે
23
22
21
46
રંગસૂત્રમાં કઈ જોડ સૌથી નાની છે
23
22
21
46
અંતઃ કોષરસજાળ ના કેટલા પ્રકાર પડે
એક
બે
ત્રણ
ચાર
રીબોઝોમ્સ ને બીજા કયા નામે ઓળખાય છે
ગોલ્ગીકાય
લાયસોઝોમ
તારાકાય
પેલેડેકણ
લાયસોઝોમ નું ઉપનામ શું છે
કોષ નું શક્તિઘર
પાચન થેલી
પ્રોટીન ની ફેક્ટરી
કોષ ના ગેટ કીપર
રીબોઝોમ્સ નું ઉપનામ શું છે
પ્રોટીન ની ફેક્ટરી
કોષ નું શક્તિઘર
આત્મઘાતી કોથળી
ઉપર માંથી તમામ ખોટા
રીબોઝોમ્સ નું ઉપનામ શું છે
પ્રોટીન ની ફેક્ટરી
કોષ નું શક્તિઘર
આત્મઘાતી કોથળી
ઉપર માંથી તમામ ખોટા
રંજકકણ ને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે
એક
બે
ત્રણ
ઉપર માંથી એક પણ નહીં
રસધાનાની ફરતે આવેલી કલાને શું કહે છે
કોષ કેન્દ્ર
કોષરસ પટલ
ટોનોપ્લાસ્ટ
કોષ દિવાલ
એક કરતા વધારે પ્રકારના કોષો થી બનતી પેશીને શું કહે છે
વનસ્પતિ પેશી
વર્ધનશીલ પેશી
સરળ સ્થાયી પેશી
જટિલ સ્થાયી પેશી
પ્રાણી પેશીના કેટલા પ્રકાર પડે
ચાર
બે
એક
ત્રણ
રોબોર્ટ હુક કયા દેશનો હતો
અમેરિકા
ઇંગ્લેન્ડ
જાપાન
ભારત
કોષ ના અભ્યાસ ને શું કહે છે
ન્યુરોલોજી
સાયટોલોજી
પોમોલોજી
સાયકોલોજી
જીવવિજ્ઞાન ના પિતા કોણ છે
કેરોલસ લીનીયસ
રોબોર્ટ બ્રાઉન
અરસ્તુ
મેન્ડેલીફ
પેશીઓ ભેગી મળી શું બનાવે છે ?
અંગ
અવયવ
એકમ
સમૂહ
વનસ્પતિ કોષ માં રસધાની કોષરસનો કેટલા ટકા હિસ્સો આવરી લે છે
35%
70%
98%
90%
વનસ્પતિ કોષ માં રસધાની કોષરસનો કેટલા ટકા હિસ્સો આવરી લે છે
35%
70%
98%
90%
જીવવિજ્ઞાન નું પ્રથમ પુસ્તક Historia Animalia' કોણે લખ્યું હતું
1. એરિસ્ટોટલ
2. અરસ્તું
3. 1 અને 2 બને
4. ઉપર માંથી એક પણ નહીં
વનસ્પતિ શાસ્ત્ર નું પ્રથમ પુસ્તક Historia plantarum' કોણે લખ્યું હતું
થીયોફ્રેસ્ટસ
એરિસ્ટોટલ
રોબોર્ટ બ્રાઉન
ઉપરના બધા
આધુનિક વર્ગીકરણ ના પિતા. ?
લીનીયસ
અરસ્તું
રોબોર્ટ વ્હીટકર
રોબોર્ટ બ્રાઉન
સજીવોનું કેટલા સમૂહોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું
બે
ત્રણ
ચાર
પાંચ
લાયસોઝોમ ની શોધ કઈ સાલમાં થઈ હતી
1883
1862
1995
1945
બિલાડી નું વૈજ્ઞાનિક નામ
બોસ ઇન્ડિકસ
ફેલિસ ડોમેસ્ટિકા
રાના ટાઇગ્રીના
ઝિયા મીઈઝ
મકાઈ નું વૈજ્ઞાનિક નામ
ઝિયા મેઈઝ
હોમો સેપિયન્સ
રાના ટાઇગ્રીન
બોસ ઈન્ડીકસ
વિજ્ઞાન ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે
રવિશંકર રાવળ એવોર્ડ
વિક્રમ સારાભાઈ એવોર્ડ
અબુભાઈ પુરાની એવોર્ડ
મગનભાઈ દેસાઈ એવોર્ડ
પવનની દિશા ને વેગ માપવા માટેનું સાધન
એનીમોમિટર
એમિટર
બેરોમિટર
ફોટોમિટર