No student devices needed. Know more
30 questions
સોરઠ પ્રદેશનાં ___વધુ જૂનાં મંદિરોમાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ નીચે “મૂળ અક્ષરમૂર્તિ” લખેલુ છે.
20
30
25
40
કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો
“ આ સદગુરુ કોણ છે ?”
કોણ માલજી સોની કોને કહે છે આનંદાનંદ સ્વામીને
કોણ ગોપાળાનંદ સ્વામી કોને કહે છે માલજી સોનીને
કોણ માલજી સોની કોને કહે છે ગોપાળાનંદ સ્વામીને
કોણ માલજી સોની કોને કહે છે મુક્તાનંદ સ્વામીને
કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો
“આ ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષરધામનો અવતાર છે.”
કોણ માલજી સોની કોને કહે છે આનંદાનંદ સ્વામીને
કોણ ગોપાળાનંદ સ્વામી કોને કહે છે માલજી સોનીને
કોણ માલજી સોની કોને કહે છે ગોપાળાનંદ સ્વામીને
કોણ માલજી સોની કોને કહે છે મુક્તાનંદ સ્વામીને
શાસ્ત્રીજી મહરાજ એક પત્રમાં લખે છે : મારો વિશ્વાસ હોય તો “ સ્વામી અનાદિ અક્ષર છે એ વાતની નિષ્ઠા કરશો.
ખરું
ખોટું
________ થી જ ભગવાન વશ થાય છે.
બ્રહ્મસ્થિતિ
એકાંતિક
બ્રહ્મચર્ય
વિષયો સામે ______ જેવા શૂરવીર થવુ.
સિંહ
વાઘ
દીપડો
હાથી
ગિરધરભાઇએ _____________ મૂર્તિ સામે એક પગે ઉભા રહીને માળા ફેરવી.
શ્રીજી મહારાજની
ઘનશ્યામ મહારાજની
હરિકૃષ્ણ મહારાજની
નીલકંઠ વરણી
કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો
“ આપણે તો પ્રભુ ભજવા અને ભજાવવા છે.”
ભગતજી મહારાજ કોને કહે છે બેચરભગતને
કોણ પ્રાગજી કોને કહે છે મિત્રોને
કોણ હરિકૃષ્ણ મહારાજ કોને કહે છે ગિરધારભાઈને
કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો
“ ભગતજી મહારાજ પરમ એકાંતિક સત્પુરુષ છે. “
કોણ પ્રાગજી કોને કહે છે મિત્રોને
કોણ ભગતજી મહારાજ કોને કહે છે બેચરભગતને
કોણ હરિકૃષ્ણ મહારાજ કોને કહે છે ગિરધારભાઈને
સત્પુરુષમાં આત્મબુધ્ધિ એ શેનું અસાધારણ સાધન છે ?
વિવેકબુધ્ધિનું
દ્રઢ પ્રીતિનું
કલ્યાણનું
ગિરધરભાઇ શેની શોધમાં નીકળ્યા ?
સત્પુરુષ
ખજાનો
ઘર
અંતરનું કેડિયું એટલે બ્રહ્મસ્થિતિ.
ખરું
ખોટું
ગિરઘરભાઇ દીક્ષા લઇ “ સ્વામી વિજ્ઞાનદાસજી બન્યા.
ખરું
ખોટું
___________ આપણા માટે સહન કર્યુ, ભીડો વેઠ્યો, ઝોળી માંગી.
યોગીજી મહારાજે
જીણા ભગત
શાસ્ત્રીજી મહારાજે
ભગતજી મહારાજે
કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો
“ અરે વિરોધીઓ ! અમારા મંદિરમાં કેમ આવ્યા ?”
કોણ મોતીભાઈ કોને કહે છે શાસ્ત્રીજી મહારાજને
કોણ ગૃહસ્થ કોઠારી કોને કહે છે શાસ્ત્રીજી મહારાજને
કોણ શાસ્ત્રીજી મહારાજ કોને કહે છે મોતીભાઈને
કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો
“ અહીં રહી જાઓ – હું સીધું આપું.”
કોણ મોતીભાઈ કોને કહે છે શાસ્ત્રીજી મહારાજને
કોણ ગૃહસ્થ કોઠારી કોને કહે છે શાસ્ત્રીજી મહારાજને
કોણ શાસ્ત્રીજી મહારાજ કોને કહે છે મોતીભાઈને
જમરાળામાં શાસ્ત્રીજી મહારાજને અડધા પલળેલા ધોતીયે મંદિરમાંથી નીકળવું પડ્યું હતું.
ખરું
ખોટું
_______ ના ટાન્ઝાનિયા દેશમાં દારેસલામ શહેર છે.
ઓસ્ટ્રેલિયા
આફ્રિકા
અમરીકા
લન્ડન
યોગીજી મહારાજે ______ શહેરમાં યુવકોનાં કપડાં ધોયા હતાં.
ક્યુબેક
દારેસાલમ
રાજસ્થાન
______ ધોતી વખતે યોગીજી મહારાજને સેવા મળી,તેનો આનંદ સમતો ન હતો.
વાસણ
કપડા
ઘર
કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો
“ બાપા ! કોને દંડવત કરો છો ?’
કોણ મોતીભાઈ કોને કહે છે શાસ્ત્રીજી મહારાજને
કોણ જશભાઈ કોને કહે છે યોગીજી મહારાજને
કોણ યોગીજી મહારાજ કોને કહે છે જશભાઈને
કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો
‘ તેઓ તો આશ્રમ જોવા ગયા છે.’
કોણ યોગીજી મહારાજ કોને કહે છે યુવકોને
કોણ એક યુવક કોને કહે છે યોગીજી મહારાજને
કોણ જશભાઈ કોને કહે છે યોગીજી મહારાજને
કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો
‘ તેમનો સામાન તો છેને !’
કોણ યોગીજી મહારાજ કોને કહે છે જશભાઈને
કોણ એક યુવક કોને કહે છે યોગીજી મહારાજને
કોણ યોગીજી મહારાજ કોને કહે છે જોડના સંત, વિનુભાઇ અને જશભાઈને
યોગીજી મહારાજની દ્રષ્ટિમાં દિવ્યતા ભરી હતી.
ખરું
ખોટું
આપણા સંતો _____ વર્તમાન પાળે છે.
3
6
5
4
કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો
‘ તમે જાત્રાએ જાઓ છો, તે તમારા સગાં માટે કાંઇક લેતા આવશો કે નહીં ?’
કોણ ગુણાતીતાનંદ સ્વામી કોને કહે છે જૂનાગઢનાં નવાબ હરિદાસજીને
કોણ જૂનાગઢનાં દીવાન હરિદાસજી કોને કહે છે ગુણાતીતાનંદ સ્વામીને
કોણ ગુણાતીતાનંદ સ્વામી કોને કહે છે જૂનાગઢનાં દીવાન હરિદાસજીને
કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો
‘ હા સ્વામી,એ તો રિવાજ છે.’
કોણ ગુણાતીતાનંદ સ્વામી કોને કહે છે હરિભક્તોને
કોણ જૂનાગઢનાં દીવાન હરિદાસજી કોને કહે છે ગુણાતીતાનંદ સ્વામીને
કોણ ગુણાતીતાનંદ સ્વામી કોને કહે છે જૂનાગઢનાં દીવાન હરિદાસજીને
આપણા સંતો સારંગપુરમાં તાલીમ લે છે.
ખરું
ખોટું
આપણા સંતો નિ:સ્વાર્થભાવે સમાજસેવા કરે છે.
ખરું
ખોટું
આપણા સંતો આજ્ઞા પ્રમાણે જુદાં –જુદાં મદિરોમાં ભક્તિ – સત્સંગ કરે છે.
ખરું
ખોટું
Explore all questions with a free account