No student devices needed. Know more
50 questions
'અખબાર' શબ્દ મૂળ કઈ ભાષાનો છે?
ગુજરાતી
અરબી
હિન્દી
સંસ્કૃત
અંગ્રેજીમાં "સમાચાર" માટે કયો શબ્દ છે?
ન્યુઝ
મીટર
ઇવેન્ટ
એક પણ નહીં
કવિ કોની જોડ નહી જડે એમ કહે છે?
માતાની
પિતાની
જન્મભૂમિની
માસીની
જગ થી કોની જાત જુદેરી છે?
બહેન ની
માતાની
મેઘની
જળની
કવિએ માતાને કોના પ્રેમ ની પૂતળી કહી છે?
પતિના
વિશ્વના
પ્રભુના
પિતાના
હાઈસ્કૂલમાં પાઠ ના લેખક કોણ છે ?
ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી
રમેશ પારેખ
એક પણ નહિ
'જનની' કાવ્ય ના કવિ નું નામ લખો
બોટાદકર
ગાંધીજી
રમેશ પારેખ
એક પણ નહીં
લેખક કયા રંગના બૂટ બનાવવા ઇચ્છતા હતા?
લાલ
કાળા
બદામી
એક પણ નહીં
નવા બુટ પહેરીને નીકળતા લેખકને બજાર કેવી લાગતી?
નવી
મોટી
સાકડી
લાંબીલાંબી
'આવ ભાણા આવ' પાઠ ના લેખક નું નામ જણાવો
શાહબુદીન રાઠોડ
રમેશ પારેખ
નાનાભાઈ ભટ્ટ
એક પણ નહિ
આ કાવ્યમાં 'ગ્રામમાતા'એટલે .....
ખેડૂતની પત્ની
યુવાન સ્ત્રી
ગરીબ સ્ત્રી
એક પણ નહીં
યુવક શાના ઉપર સવાર થઈને આવે છે?
ઘોડો
હાથી
ઉટ
એક પણ નહીં
યુવાન પોતે ખરેખર કોણ હતો?
ખેડૂત
રાજા
જાસૂસ
એક પણ નહીં
'ગ્રામમાતા' કાવ્ય ના કવિ નું નામ જણાવો?
કલાપી
સ્નેહરશ્મિ
બોટાદકર
એક પણ નહિ
ઘોડેસવાર યુવાને ગ્રામમાતા પાસે શું માગ્યું?
શેરડી
શેરડીનો રસ
પાણી
એક પણ નહિ
સિંહને લોહીલુહાણ થઇ ને ઢળી પડતો જોઈ કોનુ હૃદય દ્રવી ઉઠ્યું ?
દરબાર
લેખક
મગર
એક પણ નહિ
દરબારના ઘરની કોણ ચોકી કરતું હતું
કુતરો
નોકર
સિંહ
એક પણ નહીં
કવિ એ સવારને કોના જેવી કહી છે?
સોના જેવી
ફુલો જેવી
ઉષા જેવી
એક પણ નહીં
ધનપાલ શેઠ વહુઓનું પારખું કરવા શાના દાણા આપ્યા
ઘઉંના
અડદના
ડાંગર ના
એક પણ નહીં
સિંહણ ને કોને મારી નાખી હતી ?
સિંહ
મગરે
દરબારે
એક પણ નહીં
માત્રાવાળા દરબાર કયા ગામમાં રહેતા હતા?
મોણપરી
જુનાગઢ
અમરેલી
એક પણ નહીં
અંગત કે સંસ્થાલક્ષી સમાચારની કોલમને શું કહે છે?
પ્રેસનોટ
ન્યુઝ નોટ
ઇવેન્ટ નોટ
એક પણ નહીં
તંત્રીને સંક્ષિપ્ત સમાચારની નોંધ મોકલતી વખતે શું મોકલવું જરૂરી છે?
વિનંતી પત્ર
શુભ સંદેશ
સંબોધન
એક પણ નહિ
માતાના હાથ શાનાથી ગુથેલા છે?
હીરથી
આભૂષણથી
સોનાથી
એક પણ નહીં
કવિ માતાની જાતને કોનાથી જુદી ગણે છે?
જગથી
સ્ત્રીજાતથી
લોકોથી
એક પણ નહીં
એક સાંજે વ્યાયામના વર્ગમાં જવામાં ગાંધીજી કોનાથી છેતરાયા?
વાદળા થી
મિત્રોથી
વ્યાયામ શિક્ષક થી
એક પણ નહીં
હિબ્રુ ને લગતી ભાષા કઈ છે?
પારસી
અરબી
લેટિન
એક પણ નહીં
હાઈસ્કૂલમાં પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાં થી લીધો છે?
સત્યના પ્રયોગો
ગીતા બોધ
નિતીને માર્ગે
એક પણ નહીં
સારા અક્ષર શીખવા ગાંધીજી કઈ બાબતને અગત્યની ગણે છે?
ચિત્રકલા
શિલ્પકલા
બંને
એક પણ નહીં
શેરડીનો રસ પીતા પીતા રાજા શું વિચારે છે?
બીજો રસ માંગી પીવાનું વિચારે છે
ખેડૂત વિશે વિચારે છે
વૃદ્ધ સ્ત્રી વિશે વિચારે છે
શેરડી ના પાક વિશે વિચારે છે
'પ્રિય' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો
અપ્રિય
અતિ પ્રિય
બંને
એક પણ નહીં
'પૂર્વ'શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો
દક્ષિણ
પશ્ચિમ
બંને
એક પણ નહીં
'જંગલ' શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો
વન
મન
બંને
એક પણ નહીં
દરબાર કોની સારવાર કરે છે?
સિંહની
મગરની
ઊટની
એક પણ નહીં
'સાજો'શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો
માંદો
ગાન્ડો
બંને
એક પણ નહીં
'સિંહની દોસ્તી' પાઠ ના લેખક નું નામ જણાવો
ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી
ભાણભાઈ ગીડા
એક પણ નહિ
નવા શિકારની લાલચે મગરે શું કર્યું?
ઊંડા પાણીમાં જવા લાગ્યો
પોતાની પૂંછડી ઊંચી કરી
છીછરા પાણીમાં આવ્યો
એક પણ નહીં
સારવારથી સિંહ દરબાર નો..... ગયો?
દુશ્મન
મિત્ર
બંને
એક પણ નહીં
જીવરામ ભટ્ટ પાઠ માં......
કાગળ વાંચવાની વાત છે
મિથ્યાભિમાન ની વાત છે
બંને
આપેલ તમામ
'જીવરામ ભટ્ટ' પાઠ ક્યાં નાટકનો અંશ છે?
મિથ્યાભિમાન
નાટ્યશાળા
બંને
એક પણ નહીં
'જીવરામ ભટ્ટ' પાઠ ના લેખક નું નામ જણાવો?
દલપતરામ
સાઈરામ દવે
સાબુદીન રાઠોડ
ઝવેરચંદ મેઘાણી
'જુઠ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો
સત્ય
ખોટું
બંને
એક પણ નહિ
કલાપીએ લખેલ કાવ્ય નું નામ જણાવો
ગ્રામમાતા
સોના જેવી સવાર
બંને
એક પણ નહીં
ત્રીજી વહુએ પાંચ દાણા નું શું કર્યું
તિજોરીમાં મૂકી દીધા
સાસુ ને સાચવવા આપ્યા
એક દાબડીમાં મૂકી રાખ્યા
એક પણ નહિ
'સવાર' શબ્દનો સમાનાર્થી શબ્દ લખો?
પ્રભાત
સરોજ
બંને
એક પણ નહિ
અહીં મંઝિલ એટલે...
માળ
મજલો
ધ્યેય
એક પણ નહીં
ખેરાત વેચવાનું કામ કોનું છે?
દાનેશ્વરી
સરકાર
ખેડૂતનું
એક પણ નહીં
છોટુમૈયા ક્યાં સ્ટેશન માસ્તર હતા?
બરડીયા
સીતાપુર
બંને
એક પણ નહિ
હસ્તરેખાના આધારે કોણ જીવતું નથી?
ઉદ્યમ શીલ
વેપારી
બંને
એક પણ નહીં
'જનની' શબ્દ નો અથૅ લખો?
માતા
સ્ત્રી
બંને
એક પણ નહિ
Explore all questions with a free account