10 questions
નીચેનામાંથી કયો શબ્દ" ગ " મૂળાક્ષરથી શરૂ થાય છે ?
મરચું
જમરૂખ
ગણપતિ
નગારુ
નીચેના કયા મૂળાક્ષરથી "નગારુ "શબ્દ બને છે?
મ
ગ
ન
જ
નીચેનામાંથી કયો શબ્દ "જ "મૂળાક્ષરથી શરૂ થાય છે?
જલેબી
નગારું
ગણપતિ
નાક
નીચેનામાંથી કયું અંગ જોવાનું કામ કરે છે ?
નાક
કાન
આંખ
મોઢું
પગ શું કામ કરે છે?
જોવાનું
બોલવાનું
સુંઘવાનું
ચાલવાનું
નીચેનામાંથી કયુ અંગ સાંભળવાનું કામ કરે છે?
કાન
નાક
આંખ
પગ
મોઢું શું કામ કરે છે?
જોવાનું
બોલવાનું
સાંભળવાનું
ચાલવાનું
તાળી કયા અંગ થી પાડી શકાય?
પગ
હાથ
નાક
આંખ
નીચેના કયા મૂળાક્ષરથી " મરચું "શબ્દ બને છે?
ગ
મ
ન
જ
નીચેનામાંથી કયું અંગ સુંઘવાનું કામ કરે છે
નાક
કાન
આંખ
પગ