Gujarati
DRAFT
10th grade
Played 0 times
0%average accuracy
Other
નીચેના માંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી ?
વાચ, કાછ, મન નિર્મળ રાખે એટલે ?
ગુજરાતી સાહિત્યમાં "આદિકવિ" નું બિરુદ કોને મળેલું છે ?
નરસિંહ મહેતાના પદ ક્યાં નામે જાણીતા છે ?
"વૈષ્ણવજન" શબ્દમાં ક્યો સમાસ રહેલો છે ?
વૈષ્ણવજનતો તેને કહીએ જે............પરાઇ જાણે રે.
તૃષ્ણા શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો ?
ઉપકાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો ?
રામનામ શબ્દનો સમાસ જણાવો.
વૈષ્ણવજન સમગ્ર કાવ્યમાં ક્યો અલંકાર રહેલો છે ?
શીલવંત શબ્દનો અર્થ જણાવો
નીચેના માંથી ક્યો શબ્દ મિથ્યા શબ્દનો સમાનાર્થી નથી.
"આઠે પો'ર" શબ્દમાં પો'ર શબ્દનો અર્થ જણાવો
"સદાય ભજનનો વ્યાપાર" પંક્તિમાં ક્યો અલંકાર રહેલો છે ?
"જેને જાગી ગયો તુરિયાનો તાર રે" રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
મહારાજ શબ્દમાં ક્યો સમાસ રહેલો છે ?
નીચેનામાંથી ક્યો શબ્દ "શત્રુ" શબ્દનો સમાનાર્થી નથી.
"શીલવંત સાધુને" કાવ્ય નો સાહિત્ય પ્રકાર જણાવો
સદાય ભજનનો .......
મનમસ્ત શબ્દ નો સમાસ જણાવો
શિલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે?
આઠેપોર શબ્દમાં કયો સમાસ રહેલો છે?
પારકાના હિત માટે કાર્ય કરવુ તે
"પરધન નવ ઝાલે હાથ રે" આ પંક્તિમાંથી ક્રિયાવિશેષણ શોધો.
સંસાર પ્રત્યે રાગ કે આશક્તિ ના હોય તે
નરસિંહ મહેતાની કર્મભૂમિ જણાવો.
"તાળી લાગવી" રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો
અભિમાન શબ્દનો પ્રત્યય જણાવો
નિંદા શબ્દનો વિરુદ્ધાર્થી જણાવો.
શીલવંત સાધુ શાને મિથ્યા કરી જાણે છે ?
દીકરી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો
અશોક ચાવડા કવિનું ઉપનામ જણાવો
ગૌરીવ્રત શબ્દનો સમાસ જણાવો
દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે ?
દીકરી કાવ્ય કયા કાવ્યસંગ્રહ માંથી લીધેલું છે ?
ભીની પલકમાં દીકરી પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. - દેવોનો લોક
સગા સંબંધી શબ્દ નો સમાસ જણાવો
રૂઢિપ્રયોગ અર્થ જણાવો. માથે હાથ ફેરવવો
સ્નેહ શબ્દ નો વિરોધી શબ્દ જણાવો
શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો, જમીન કે પહાડ માથી ઝરતો પાણીનો પ્રવાહ...
લાજ મર્યાદા શબ્દ નો સમાસ જણાવો
ભવ શબ્દ નો સમાનાર્થી શબ્દ શોધો
શીલવંત સાધુને કાવ્યમાં ગંગાસતી કાવ્યની અંતિમ પંક્તિમાં કોને ઉદ્દેશીને વાત કરે છે?
રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો નામ ને રૂપ મિથ્યા કરવું..
રામનામ શબ્દ નો સમાસ જણાવો
લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ
નરસિંહ મહેતા કોને ધન્ય માને છે?
કામક્રોધ શબ્દ નો સમાસ જણાવો..
વૃત્તિ શબ્દ નો અર્થ જણાવો