25 questions
ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
હુમાયુ
બાબર
શેરશાહ સૂરી
અકબર
કયા રાજાએ હુમાયુને હરાવી તેને ભારતની બહાર હાંકી કાઢ્યો?
અકબર
શેરશાહ સૂરી
ઇબ્રાહિમ લોદી
જહાંગીર
નીચેનામાંથી કયા રાજાએ રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડ નું નિર્માણ કરાવ્યું હતું?
હુમાયુ
બાબર
શેરશાહ સૂરી
શાહજહાં
પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું?
બાબર અને ઈબ્રાહીમલોદી વચ્ચે
અકબર અને રાણા સાંગા વચ્ચે
અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે
અકબર અને હેમુ વચ્ચે
પાણીપતનું પ્રથમ યુદ્ધ કઇ સાલમાં થયું?
1526
1556
1545
1555
હલ્દીઘાટીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું?
હુમાયુ અને શેરશાહ સુરી વચ્ચે
અકબર અને રાણા સાંગા વચ્ચે
અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે
રાણા પ્રતાપ અને ટીપુસુલતાન વચ્ચે
દિન- એ- ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કયા રાજાએ કરી હતી
હુમાયુ
જહાંગીર
શાહજહાં
અકબર
કયા મુઘલ રાજાના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો?
ઔરંગઝેબ
શાહજહાં
જહાંગીર
શેરશાહ સૂરી
વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કયા મુઘલ બાદશાહે કરાવ્યું હતું?
અકબર
જહાંગીર
શાહજહાં
ઔરંગઝેબ
કયા મુઘલ રાજા સંગીત કલા,મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવો નો વિરોધી હતો?
ઔરંગઝેબ
હુમાયુ
શાહજહા
જહાંગીર
નીચેનામાંથી કયા યુદ્ધમાં રાણાસાંગા એટલે કે રાણા સંગ્રામસિંહની બાબર સામે હાર થઇ હતી?
હલ્દીઘાટીનું યુદ્ધ
પાણીપતનું યુદ્ધ
ખાનવાનું યુદ્ધ
પ્લાસીનું યુદ્ધ
હલ્દીઘાટીના યુદ્ધનું શું પરિણામ આવ્યું?
અકબરની હાર થઈ.
મહારાણા પ્રતાપની હાર થઈ.
કોઈ પરિણામ ન આવ્યું.
બંનેનું લડતા-લડતા મૃત્યુ થયું.
કોણે ઔરંગઝેબના સમયમાં તેમનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું?
રાણા સાંગા
છત્રપતિ શિવાજી
વીર દુર્ગાદાસ રાઠોડ
હેમુ
છત્રપતિ શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો?
શિવનેરી કિલ્લામાં
રાજગઢમાં
બિજાપુરમાં
ઉપરનામાંથી એક પણ નહીં
કોના શાસનમાં રાજ્યવ્યવસ્થા સારી રીતે ચલાવવા માટે અષ્ટ પ્રધાનમંડળ રચવામાં આવ્યું હતું?
છત્રપતિ શિવાજી
મહારાણા પ્રતાપ
વીર દુર્ગાદાસ
રાણા સાંગા
મુઘલ સામ્રાજ્યમાં સેનાના વડાને ............. કહેવામાં આવતો.
દીવાન - એ - વઝીરે - કુલ
મિરબક્ષ
વાકિયાનવિસ
કાઝી
મુગલ વહીવટીતંત્રના ગુપ્તચરો કયા નામે ઓળખાતા?
મીર બક્ષ
કાજી
વાકીયાનવિસ
સેનાપતિ
અકબરની મહેસુલી વ્યવસ્થામાં મહેસુલનો દર વાર્ષિક ઉપજના કેટલા ભાગ જેટલો હતો?
1/2 ભાગ જેટલો
1/3 ભાગ જેટલો
1/4 ભાગ જેટલો
1/6 ભાગ જેટલો
"મનસબદાર" નો અર્થ શું થાય છે?
જાગીર
વજીર
જાગીરનો વડો
કાઝી
મુઘલયુગની સંસ્કૃતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
મુસ્લિમ સંસ્કૃતિ
હિન્દુ -મુસ્લિમ સંસ્કૃતિ
ગંગા -બ્રહ્મપુત્ર સંસ્કૃતિ
ગંગા- જમુના સંસ્કૃતિ
બુલંદ દરવાજાનું બાંધકામ કયા મુઘલ બાદશાહે કરાવ્યું હતું?
બાબર
અકબર
જહાંગીર
શાહજહાં
ઔરંગઝેબ
જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો કોના સમયમાં થઇ ગયા?
જહાંગીર
શાહજહાં
અકબર
છત્રપતિ શિવાજી
"અકબરનામા" નામના ગ્રંથની રચના કયાં વિશ્વ વિખ્યાત લેખકે કરી હતી?
સ્વામી રામદાસ
મન્સૂર
અબુલ ફઝલ
એકનાથ
દિલ્હીમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કયા મુઘલ બાદશાહે કરાવ્યું હતું?
અકબર
શાહજહાં
જહાંગીર
શેરશાહ સૂરી
અકબરના દરબારમાં કેટલા મહાન રત્નો (પોત પોતાના વિષયમાં નિષ્ણાત) હતા?
7
8
9
6