No student devices needed. Know more
10 questions
તમે પહેલા ચશ્મા શેમાથી બનાવી ન શકાય?
કાચ
પ્લાસ્ટિક
કાગળ
લાકડા
ચંપલ કઈ વસ્તુ માંથી બનાવી શકાય?
કાગળ
કાચ
લોખંડ
ચામડું
નીચેનામાંથી કઈ કઈ વસ્તુઓ કાગળ માંથી બનાવી શકાય છે?
પુસ્તક
પેન
tubelight
ખુરશી
પૂઠા
લાકડા માંથી બનતી વસ્તુઓ સિલેક્ટ કરો
પંખો
ટેબલ
મોબાઇલ ફોન
ઈંટ
દીવાસળી
રાખડી બનાવવા માટે નીચેનામાંથી શું શું જોઈ શકે?
દોરા
કાગળ
ધાતુ
ગુંદર
આ શામાથી બનેલું છે' ?
પ્લાસ્ટિક
કાચ
માટી
કાગળ
આમાં વપરાયેલ ઘટકો જણાવો
લાકડું
પૂઠુ
પ્લાસ્ટિક
લોખંડ
હું કઈ કઈ વસ્તુ માંથી બની છું?
કાચ
ધાતુ
પ્લાસ્ટિક
આપેલા બધા જ
ટીવી બનાવવા હું ઉપયોગમાં આવતું નથી
કાગળ
પ્લાસ્ટિક
કાચ
લાકડું
ફ્રીજ ની બનાવટ માં શું વપરાયું હતું નથી?
ચુંબક
પાણી
પ્લાસ્ટિક
ધાતુ
Explore all questions with a free account