No student devices needed. Know more
10 questions
એક લંબચોરસની લંબાઈ 8 સેમી અને પહોળાઈ 5 સેમી છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ .......... થાય.
26 ચો. સેમી
20 ચો. સેમી
40 ચો. સેમી
13 ચો. સેમી
આધાર સંખ્યા 5એકમ અને ઊંચાઈ 3 એકમ હોય તો સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ........... થાય.
15 ચો એકમ
16 ચો એકમ
7.5 ચો એકમ
8 ચો એકમ
ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
4 સેમી
4 મીટર
4 ઘન સેમી
4 ચો સેમી
7 સેમી ત્રિજ્યા વાળા વર્તુળનું ક્ષેત્રફળ ........... થાય.
154 સેમી
49 ચો સેમી
154 ચો સેમી
49 સેમી
(4x - 3y) પદાવલિમાં x નો સહગુણક .......... છે.
4
3
4 અને 3
0
નીચેનાં પૈકી સજાતીય પદની જોડ ........... છે.
7x, 12y
15x, -4ab
5mn, -8am
6xy, 2yx
બાદબાકી કરો.
30ab + 12b + 14a - (24ab - 10b - 18a)
6ab + 22b - 32a
6ab + 22b + 32a
6ab - 22b + 32a
6ab - 2b - 4a
કિંમત શોધો.
3 ની 11 ઘાત
81
9
27
નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.
સાચું ☑️
ખોટું ❎️
સાદું રૂપ આપો.
Explore all questions with a free account