ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ કયો છે ?
ભગવદ્ગોમંડલ શબ્દકોશ કોણે તૈયાર કરેલ છે ?
સાર્થ જોડણી કોશ કોણે તૈયાર કરેલ છે ?
વિશ્વકોશના કેટલા ભાગ છે ?
જ્ઞાનચક્ર સંજ્ઞાકોશના કેટલા ભાગ છે ?
નર્મકોશ કઇ સાલમાં પ્રકાશિત થયો ?
ભગવદ્ ગોમંડલની પ્રથમ આવૃતિ કઇ સાલમાં પ્રકાશિત થઇ ?
વિનીત જોડણીકોશ કઇ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલ છે ?
ગુજરાતી સાહિત્યકાર પરિચય કોશ કઇ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલ છે ?
જ્ઞાન ગંગોત્રી ગ્રંથમાળા કઇ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલ છે ?