સામાજિક વિજ્ઞાન-સેમ-૧ એકમ-8 લોકશાહી માં સંસદ ની ભૂમિકા

સામાજિક વિજ્ઞાન-સેમ-૧ એકમ-8 લોકશાહી માં સંસદ ની ભૂમિકા

Assessment

Quiz

Created by

Ataulla Umatiya

Social Studies

8th Grade

8 plays

Medium

Student preview

quiz-placeholder

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

સંસદમાં આમાંથી કોનો સમાવેશ થતો નથી ?

લોકપાલ

રાજ્યસભા

રાષ્ટ્રપતિ

લોકસભા

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ?

11

26

12

14

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

.રાજ્યસભાના સભાપતિને કોણ ચૂંટે છે?
વિધાનસભાના ધારાસભ્યો
લોકસભાના ચૂંટાયેલા સભ્યો
રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા સભ્યો
દેશના લોકો

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

.સંસદમાંથી પસાર કરેલો ખરડો કોની સહી પછી કાયદો બને છે ?
વડાપ્રધાન
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

લોકસભાનું સંચાલન કોણ કરે છે ?
સભાપતિ
વિરોધપક્ષ
મંત્રીમંડળ
અધ્યક્ષ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

સંસદમાં સૌથી પહેલા શાના માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે ?

ચર્ચા

ખરડા

રજૂઆત

પ્રશ્નોત્તરી

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

.રાજ્યસભાના કુલ સભ્યોમાંથી કેટલા ભાગના સભ્યોની ચૂંટણી દર બે વર્ષે થાય છે ?
ચોથા
બીજા
પાંચમાં
ત્રીજા

Explore all questions with a free account

or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?